________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૩૦૭
તેમની ભક્તિબહુમાનથી પોતાનાજ આત્મા કર્મ ખેરવે છે. પરમાત્માની ભિકત આત્માની શકિત પ્રગટાવે છે. પરમાત્માના જે જે ગુણાનું બહુમાન ધ્યાન થાય છે તે તે સદ્ગુણા છાત્મામાં સત્તાએ રહેલા છે તે ખીલે છે, પરઆલંબનથી ત્મા સ્વસ્વભાવમાં રહી શકે છે. પ્રથમાવસ્થામાં આલંબનની જરૂર છે. જેવી રીતે તીર્થંકના નામ ગોત્ર સ્તુતિથી ફળ થાય છે. તેવીરીતેજ શ્રી સાધુનાં દર્શન વગેરે પધ્રુપાસનાથી ક્ળ થાય છે તે પ્રસંગાનુસારતઃ ભગવતીસૂત્ર, દ્વિતીયશતક પમ ઉદ્દેશામાંથી જણાવે છે.
तारुणं भंते समणं माहणंवा पज्जुवासमाणस्स किं फलं, पज्जुवासाणं गोयमा सवण फलं. सेणं भंते सवणे किं फले, नाण फले. सेणं भंते नाणे किं फले, विभाण फले. सेणं भंते विन्नाणे किं फले, पच्चख्खाण फले. सेणं भंते पच्चखखाणे किंफले, संजम फले. सेणं भंते संजमे किं फले, अणहृय फले. एवं अणहृय तव फले, तवे वोदाणे फले, बोदाणं अकिरिया फले. सेणं भंते अकिरिया किं फला, सिद्धि पज्जवसाण फला, पन्नत्ता गोयमा.
Tāk.
सवणे नाणे य विन्नाणे, पञ्चख्खाणेय संजमे; अहए तवे चैव, बोदाणे अकिरिया सिद्धि. ॥
'
ભાવાથે--જ્ઞાનદર્શનચારિત્ર ધારણ કરનાર મુનિવરોની ૫ચુપાસન દર્શન વગેરે કરવાથી શું ફળ થાય છે. તેના ઉત્તરમાં કહે છે કે તેમની સેવાથી વીતરાગ વનાનું શ્રવણ થાય છે. શ્રવણથી જ્ઞાન થાય છે. જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. વિજ્ઞાનથી આશ્રવના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાનથી સયમ થાય છે. સચમથી નવીન કર્મ બંધાતાં નથી. તેથી તપ થાય છે. તપથી ભૂતકાળનાં કર્મ ખરી જાય છે. કર્મ ખરવાથી આત્મા અક્રિય અને છે, અને સ‘પૂર્ણપણે આત્મા અક્રિય થવાથી સિદ્ધિ
For Private And Personal Use Only