________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
ભો પરમાત્મ જ્યોતિ:
અને છે, દરશન શુદ્ધિ થાય છે, આચારાંગસૂત્ર, દ્વિતીયશ્રુત સ્કંધ તૃતીય ચૂલિકામાં કહ્યું છે કે.
तिथ्थयराण भगवऊ, पवयण पावयणि अइसइठाणं, अहिगमण नमण दंसण, कित्तियण पूयणा थूणणाजम्मा भिसेय निखमण, चरण नाणुष्पवाय निव्वाणे. दियलोय भवण मंदिर, नंदीसर भोम नगरेसु. अठावय मुज्जंते, गयगप्प पय धम्म चकेय; पासरहावत्तं चिय, चमरुप्पायंच वंदामि
For Private And Personal Use Only
१
ભગવાને કહેલ દ્વાદશાંગી રૂપ પ્રવચન તથા આચાર્ય વગેરે પ્રાવચનિક તથા અતિશય રૂઢિવાળા તથા કેવલજ્ઞાની મન:પયાચજ્ઞાની, અવધિજ્ઞાની તથા ચતુર્દશ પૂર્વધારી, તેની પાસે જવું, જઈને દર્શન કરવું. તેમના ગુણાની સ્તુતિ કરવી, પૂજન કરવું, સ્તોત્રથી સ્તુતિ કરવી. ઇત્યાદિ દર્શન ભાવનાથી દર્શન શુદ્ધિ થાય છે. જન્માભિષેક, નિવાણુ, દીક્ષાકલ્યાણક આદિ તીર્થંકરનાં સર્વ કલ્યાણુક વંદન પૂજન ધ્યાન કરવા યાગ છે. કલ્યાણક સ્થાનાને ધન્યવાદ ઘટે છે. ચાત્રા કરવા લાયક છે. દેવલેક ભવનમાં જિન મંદિર છે. તથા નદીશ્વર દ્વીપમાં જિનમદિર પ્રતિમાએ છે. પાતાલ ભવનમાં શાશ્વત જિનપ્રતિમાઓ છે. અષ્ટાપદ પર્વત ઉપર જિનમ‘દ્વિરમાં પ્રતિમાઓ છે. ઉજજય'તગિરિ, ગજપદમાં, દશા ફૂટમાં, તથા તક્ષશિલા એટલે ગીઝનીમાં ધર્મચક છે તથા અહિછત્રામાં ધરણેન્દ્રે મહિમા કર્યોા છે એવા પાર્શ્વનાથની પ્રતિમા તથા રથાવર્ત પર્વતમાં શ્રી વજસ્વામીએ અણુસણ કર્યુ છે. તથા ચમરેન્દ્રે ઉત્પાદ કર્યા છે અને તેણે વર્ધમાન સ્વામીનુ શરણ જ્યાં કર્યું છે તે સ્થાન વિગેરેમાં જવું. દર્શન કરવાં. સ્તુતિ પૂજા કરવી. એવા સુકૃત્યથી દર્શનશુદ્ધિ થાય છે. પ્રભુના નામ ગોત્રની કીર્તિ કરવાથી પણ દર્શનશુદ્ધિ થાય છે. મિથ્યાત્વવિપાક નાશ પામે છે. પરમાત્માના સમાન કૈાઈ પૂજય, ધ્યેય, આદેય નથી.