________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
૩૦૫
આવું આત્મામાં રહેલું પરમનિધાન જગના જ ઉલ્લંઘી જાય છે. અહો કેવી ખેદની વાત છે. સુખને દરિયે આત્મા પોતે છે છતાં અન્ય જડવતુમાં સુખ શોધે છે. હે ધર્મનાથ ભગવાન્ તમારી વાણી જેઓએ સાંભળી નથી તેઓ ભ્રમિત થઈ જડવતુમાં ધર્મ શોધે છે. ઉપાદાનરૂપ ધર્મ આત્માના અસંખ્ય પ્રદેશેમાં રહ્યા છે છતાં અન્યત્ર શોધે છે. કેટલાક આત્મા છે એમ માને છે છતાં અનેકાંત સાપેક્ષજ્ઞાન ચક્ષુવિના સમ્યફ ધર્મ દેખી જાણું શકતા નથી. જે સમ્યમ્ જ્ઞાનરૂપ ચક્ષુ પ્રગટે તે સર્વજી વસત્તામાં રહેલે અનંતધર્મ પ્રગટાવી શકે. “જ્ઞાનદર્શન ચારિ. ત્રાણિ મોક્ષમાર્ગઃ” જ્ઞાનદર્શન ચારિત્ર પણ આત્મામાં છે. મો. માર્ગ અને મોક્ષ પણ આત્માથી ભિન્ન નથી. જે જોઈએ તે આ ત્મામાં છે. આત્મા કર્મયોગે દેહમાં રહ્યો છે પણ પિતાનું સામર ચ્ચે ફેરવે તે કર્મબંધનથી રહિત થાય. સ્વતંત્ર બને, આત્માની શક્તિ આત્મામાં જ રહે છે. જ્ઞાન ધ્યાનથી પ્રગટાય છે તેના ઉપાયે પણ આમામાં છે. માટે હવે આવું જિનેશ્વર કથિત ધર્મસ્વરૂપ સાંભળતાં પરમઆનંદ સંતોષ થાય છે. જિનવરકથિત ધર્મ પરમાનંદ અર્પનાર છે, જિનેશ્વર ભગવાન કેવા હોય છે તે
સ્તુતિદ્વારા બતાવે છે. निर्मलगुण मणि रोहण भूधरा, मुनिजन मानस हंस. जिनेश्वर. પણ તેનાથી પણ વેઝા ઘડી, માતાપિતા ઘુવંશ. નિને. . ૭
નિર્મલ કેવલજ્ઞાનદર્શનાદિક ગુણોરૂપ મણિયેના આધાર ભૂત પર્વત સમાન જિનેશ્વર છો. મુનિવર્યના મનઃ સરોવરમાં હંસ સમાન છે, તે નગરી અને તે સમયને પણ ધન્ય છે. જિનેશ્વરના માતૃપિતાઓને પણ ધન્ય છે. જે સ્થાનમાં પ્રભુ વિચય તે સ્થાન પણ પૂજ્ય છે, પ્રભુનું નામ પણ પરમપૂજ્ય છે, જે પ્રભુએ સહજ સત્યધર્મને કેવલ જ્ઞાનરૂપ ચક્ષુથી દેખી પ્રકાસ્પે. એવા પ્રભુને જેટલે ઉપકાર માનીએ તેટલ થેડે છે. એવા પ્રભુના ગુણ ગાવાથી અનંતકર્મ ખરી જાય છે આત્મ નિર્મલ
૩૯
For Private And Personal Use Only