________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૪
શ્રી પરમાત્મ તિઃ છું. મોહે ફસેલે છું. અને હે પરમાત્મા તું નિરાગી છે, અને કોઈની સાથે બંધાતું નથી. માટે શી રીતે મળાય. જે હું રાગદેવાદિ દોષને છેડી દઉં તે પરમાત્મસ્વરૂપ સાથે મળું. પરપક્ષની અપેક્ષાએ ધર્મનાથ સિદ્ધસ્થાનમાં ગયા છે તે સ્થાનમાં હું અતરાત્મા પણ જાઉ અને પરમાત્મસ્વરૂપે મળું. એક સરખી સ્થિતિવાળો થઉ. જેવા ધર્મનાથ પરમાત્મા તે હું થાઉ. સ્વપક્ષની અપેક્ષાએ પરમાત્મસ્વરૂપમાં અન્તરાત્મત્વ મળી જાય છે તેમ સમજવું. અર્થાત્ પરમાત્મસ્વરૂપ થયા બાદ અન્તરાત્મત્વ ભિન્ન રહેતું નથી. આવું આત્મધર્મ નિધાન શરીર વ્યાપી આત્મપ્રભુમાં રહેલું છે છતાં જગતના જીવો અન્યત્ર શોધે છે અહે કે આ નશ્ચર્ય થઈ રહ્યું છે તે જ્ઞાની જણાવે છે. વનિપાન બાપુ માટે, જાત છુંઘી હો ના નિશ્વા. ज्योतिविना जुओ जगदीशनी, अंधोअंध पुलाय. जि. धर्म ।।६।।
ભાવાર્થ–પરમનિધાન પ્રકટ પિતાના મુખ આગળ રહ્યું છે, કિંતુ જ્ઞાનચક્ષુવિના અધ જગત્ તેને ઓળંગી જાય છે. સૂર ચેની તિ (પ્રકાશ) વિના અંધાને અધાએ દોર્યો તેવું થઈ રહે છે, તેમ અત્રપણુ જાણવું. કસ્તુરી મૃગ પિતાની નાભિમાં કસ્તુરી છે તે જાણી શકતો નથી, તેમ જ્ઞાનચક્ષુવિના જગના
જી ધર્મવસ્તુને બાજડ દેશોમાં ખેળે છે. તે કેમ મળી શકે, ઘેર અંધકારમાં જેમ મનુષ્યને કઈ વસ્તુ દેખાતી નથી તેમ અજ્ઞાનરૂપ ઘોર અંધકારમાં મનુષ્ય ધર્મ વસ્તુ કયાં રહે છે. કયાંથી મળી શકે છે તે દેખી જાણી શકતા નથી. પિતાના બાપદાદાઓએ ઘરમાં નિધાન દાટયું હોય તેના ઉપર આપણે ફરીએ. બેસીએ, પણ નિધાન દેખી જાણી શકીએ નહીં. પણ જે તેને દિવ્યચક્ષુ મળે તે નિધાન દેખી જાણી શકે. અને નિધાન ગ્રહણ કરે, તેમ અત્રપણુ આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વિગેરે અનંતગુણેની અનાદિ અનંતસંગે રૂદ્ધિ છે. નિત્યરૂદ્ધિ છે. પણ જ્ઞાનચક્ષુવિના
For Private And Personal Use Only