________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ સ્વીકારે છે. પરભાવની કરણીને ધર્મક્રિયા તરીકે માને છે. અહીં તેમાં શે ખેદ કરે. જેની જેટલી દ્રષ્ટિ તેટલું તે માને છે. સ્થલ બુદ્ધિવાળા જ પરભાવમાં ધર્મ માનીને સ્વસ્વભાવ ધર્મથી વેગળા રહે છે. અને કોઈ સત્ય બતાવે છે તે તેને નિદે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે. ज्ञान दर्शन चरण गुण विना, जे करावे कूलाचाररे, लूंटी तेणे जग देखतां, किहां करे लोक पोकाररे. स्वामी.
જ્ઞાનદર્શન ચારિત્રવીર્ય સુખાદિ આત્માના ગુણે વિના જે કુલાચાર કરાવે છે. અને કુલાચારમાં ધર્મ મનાવે છે. આત્માનું શુદ્ધસ્વરૂપ એળખાવતા નથી એવા ઉપદેશકેએ જગને સર્વના દેખતાં ખરાબપોરે લૂટયું. અહે ભેળા લેકે કયાં જઈ પિકાર કરે. સારાંશ કે આમાના ધમને જાણ્યા વિના અને તે આદય વિના અનંત સુખ પ્રાપ્ત થતું નથી. મનુષ્ય માત્ર સુખને માટે અહર્નિશ પ્રવિત્ત કરે છે. ક્ષણિક સુખ કરતાં નિત્ય સુખ સારૂ છે. અને તે આત્મામાં છે. અને તેજ આત્માને ધર્મ છે. તેને અનુભવ સાક્ષાત્ કર તેજ કર્તવ્ય છે. આત્મસુખને અનુભવ વિના બાહ્ય સુખનાં સાધને ત્યાગ કરાતાં નથી. આત્મસુખ જડમાં નથી. પણ આત્મામાં રહ્યું છે. આત્મજ્ઞાનથી જણાય છે. જ્ઞાનથકી સર્વ વિવેક થાય છે. જ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી જોવામાં આવે છે. જ્ઞાન જ્યાં ત્યાં આત્મત્વ સમજવું. ધર્મ જિનેશ્વર ચરણ કમલની ઉપાસના કરવાથી આત્મિક ધર્મ જણાય છે. ભક્તિનું અપૂર્વ માહાત્મ્ય છે. ભક્તિથી સ્થિરતા થતાં આત્માનું સ્વરૂપ અનુભવમાં ભાસે છે. સ્થિરતા આત્મધર્મ દેખાડે છે. શ્રી ઉપા. ધ્યાયજી કહે છે કે.
वत्स किं चंचल स्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि; निधि स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यात.
હે વત્સ ચંચલ ચિત્તવાળે થઈ કેમ જ્યાં ત્યાં ભમી
For Private And Personal Use Only