________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ન્યાતિઃ
૨૯૭
ભમીને ખેદ પામે છે. આત્મધર્મરૂપનિધિ પાતાની પાસે છે. સ્થિરતાના આદર કર. સ્થિરતા ધર્મનિધિને દેખાડશે. સારાંશ કે ભ તિથી સ્થિરતા થતાં આત્મધર્મ પ્રગટાશે, પક્ષાંતર ધર્મ જિને શ્વરનું' ચરણુ કહેતાં સ્થિરતારૂપ ચારિત્ર ગ્રહણ કરતાં કાઈ જીવ કર્મ બાંધતા નથી. આત્મગુણ સ્થિરતારૂપ ચારિત્રથી આત્માના જ્ઞાનાદિ અનંત ધર્મ પ્રગટે છે. આત્મધર્મ પ્રગટતાં ક્ષમાહિ મટે છે. ધર્મ જિનેશ્વરનુ' જેવું સવર્તન હતું તેવું આત્માનું સવર્તન થાય તે કર્મના નાશ થાય, જે જે અશે કર્મના નાશ થાય તે તે અશે ધર્મ પ્રગટે છે. બાહ્યના સવર્તનમાં લગ્નાદિક રહે છે. તેમાં એકાંત ધર્મ નથી. અન્ત સર્તનમાં આત્મસ્વરૂપ છે. આત્માના અનંત ગુણાની જે જે પ્રવૃિત્ત છે તેજ ખરેા ધર્મ છે. આત્માના અનત ગુણા વ્યક્તિભાવે સમભાવથી થાય છે. સમભાવ તે મહા ચારિત્ર છે. આત્મધર્મના આવિર્ભાવ કરવામાં નાત જાત વલિંગ કઈ પ્રતિષધક નથી, જે જે આત્માઓ સભ્યજ્ઞાનદર્શનચારિ ત્રમાં અન્તરંગ પ્રવૃિત્ત કરે છે તે આત્મધર્મ પ્રગટાવે છે. આ માથી ભિન્ન જડ હોય તે આત્માના ધર્મ નથી. બાહ્યવસ્તુઓમાં આત્મત્ય બુદ્ધિ થાય છે તેના પરિહાર કરી તથા શરીર તેજ આત્મા છે, એવી મહિાત્મબુદ્ધિના પરિહાર કરી જે જીવેા અન્તરમાં જ્ઞાનદષ્ટિથી ધર્મ શેાધે છે. તે જીવા સ્થિરતારૂપચારિત્રને ગ્રહણ કરી કર્મને! નાશ કરી અનત શર્મ પામે છે. આત્મ સન્મુખ મન થાય છે. ત્યારે સ'સારની વૃદ્ધિ થતી નથી. આત્મ સન્મુખ મન કરવાના સરસ એક ઉપાય એક છે. અને તે એ છે કે આત્માના ગુણુપર્યયની વિચારણામાં લયલીન થઈ જવું. મામાં જ્યાં સુધી મન ભટકે છે, ત્યાં સુધી સ્થિરતારૂપચારિત્ર પ્રગટતું નથી. વિકલ્પ સકલ્પની શ્રેણિયા નાશ પામતી નથી, ધર્મધુરંધર શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે—
૧૬.
जवलग आवे नहि मन ठाम, तबलग कष्ट क्रिया सविशुनी.
૩.
For Private And Personal Use Only