________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
શ્રી પરમાત્મ જ્યોતિ તરફ લક્ષ આપતા નથી. તે સંબંધી બીજી ગાથામાં શ્રી આનંદઘનજી કહે છે.
ધર્મ ધર્મ કરતું આખું જગત્ ફરે છે. પણ કોઈક વિરલા ધર્મતત્ત્વનું મર્મ જાણી શકે છે. આત્માને ધર્મજ્ઞાન દર્શન સ્થિરતા આનન્દરૂપ છે. વસ્તુસ્વરૂપ સત્ય તે ધર્મ છે પણ તેને વી. રલા જાણે છે. દુષમકાલના પ્રભાવથી બાહ્ય કિયાડંબરમાં હાલત લેકે ધર્મ માને છે. અને સ્કૂલ બુદ્ધિવાળા ઉપદેશકે પણ નિમિત્ત કારણ ધર્મને ઉપાદાનરૂપે જણાવી ખરે વસ્તુધર્મ બતાવતા નથી. આત્માન અરૂપી ગુણ તેજ આત્માને ધર્મ છે. જે જે રૂપી પદાર્થ દેખાય છે. તેમાં આત્માને ધર્મ નથી. રૂપી જડ પદાર્થમાં જડને ધર્મ રહે છે. તે તે સંબંધી કહે છે કે,
दोहा. रूपिमा नहि धर्म छे चेतन धर्म लगार; जड वस्तुमा जडपणुं, समजी तत्त्व विचार. अरूप चेतन धर्म छ, नयने नहीं जणाय. आंखे जे देखाय छे, जडना धर्म मुहाय. बाह्य क्रियानी धूनमां, धर्म तत्त्व नहि लेश. कुगुरु संगी जन अहो, पामे निशदिन क्लेश. बाह्य क्रियामां कम छे, निश्चयथी अवधार; वाह्य क्रिया नहि आत्मनी, समजी धर्म विचार. ४ बंध मोक्ष माने नहि, अक्रियवादी तेह, वंध मोक्ष छ आत्मना, सक्रियवादी एह, परस्वभावे बंध छे, आत्म स्वभावे मुक्ति आत्मध्यान किरिया कही, उपादान गुण युक्ति. ६ मनः क्रियाथी अतीत छ, चेतन अरूप धर्म मनः क्रियाथी कर्म छे, मन क्रिया वण शर्म,
For Private And Personal Use Only