________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९२
શ્રી પરમાત્મ જ્યોતિ: શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય ! ધર્મવસ્તુ જગમાં દુર્લભ છે. ધર્મનું સ્વરૂપ જાણતાં કર્મ નાશ પામે છે. શ્રી આનંદઘનજી મહારાજ સમર્થ અધ્યાત્મ ચેગી થઈ ગયા તેમણે ધર્મ સંબંધી ધર્મનાથના સ્તવનમાં પોતાના હદયના ઉ ગારે કાઢયા છે.
॥श्री धर्मनाथ स्तवनम् ।। धर्म जिनेश्वर गाउ रंगशुं, भंग म पडशो हो प्रीत. जिनेसर. बीजो मन मन्दिर आणुं नहि, ए अम कूल वट रीत. जिनेश्वर. १ धर्म धर्म करतो जग सहु फरे, धर्म न जाणे हो मर्म. जिनेश्वर. धर्म जिनेश्वर चरण ग्रह्या पछी, कोइ न बांध हो कर्म. जिनेश्वर. २ प्रवचन अंजन जो सद्गरु करे, देखे परमनिधान. जिनेश्वर. हृदयनयण निहाळे जग धणी, महिमा मेरु समान. जिनेश्वर. ३ दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोड. जिनेश्वर. प्रेम प्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड. जिनेश्वर. ४ एक पखी केम प्रीति परवेड, उभय मिल्या होय संधि जिनेश्वर. हुँ रागी हुँ मोहे फंदियो, तुं रागी निरबंध जिनेश्वर. ५ परमनिधान प्रगट मुख आगले, जगत उल्लंघी हो जाय जिनेश्वर. ज्योति विना जुओ जगदीसनी, अंधो अंध पुलाय जिनेश्वर ६ निर्मल गुणमणि रोहण भूधरा, मुनिजन मानस हंस. जिनेश्वर. धन्य ते नगरी धन्य वेळा घडी, मात पिता कुलवंश. जिनेश्वर. ७ मन मधुकर वरकर जोडी कहे, पदकज निकट निवास.जिनेश्वर. घन नामी आनन्द घन सांभळो, ए सेवक अरदास. जिनश्वर. ८
૧ હે શ્રી ધર્મજિનેશ્વર હું તમારું સ્વરૂપ વસ્તુધર્મના રાગથી ગાઉ છું. હે પ્રભુ જેવું તમારૂ વ્યક્તિતઃ શુદ્ધ સ્વરૂપ છે તેવું શુદ્ધ મારૂ સત્તાતઃ રૂપ છે માટે તમારી સાથે પ્રીતિ કરતાં
For Private And Personal Use Only