________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક
શ્રી પરમાત્મ ન્યાતિ:
कोइ आळ चढावे तो समभाव राखवो.
કોઇ અછતા દોષરૂપ આળ ચઢાવે તે તે પ્રસગે મનમાં સમભાવ રાખવા. પરને આળ ચઢાવવું તે મેટામાં મેટુ પાપ છે, કેટલાક જીવા આળ આવવાથી કુવા વિગેરેમાં પડી પ્રાણને નાશ કરે છે, અીણુ ખાઈ મરી જાય છે. કેટલાક આળ ચઢાવનાર ઉપર વૈર રાખી તેને મારી નાખે છે, અને પોતે પણ મરે છે, આળ ચઢાવનાર પાતાના આત્માની તથા પરના આત્માની અધાર હિ'સા કરે છે. આળ ચઢાવનાર પુરૂષ ખાટકી સમાન પાપી છે. કોઈનામાં છતા દોષ હાય તેપણુ કાઇના આગળ દોષો પ્રકા શવા નહિ. ત્યારે અછતા દોષે કહેવા એ તેા મુખથી ખેલાયજ કેમ, પરને આળ દેવાથી અન્યભવમાં આળ ચઢાવનાર ઉપર કોઈ આળ ચઢાવે છે. સીતાએ પરભવમાં કેાઈ મુનિ ઉપર આળ ચઢાવ્યુ હતું પાછળથી પશ્ચાતાપ પણ કર્યા હતા પરંતુ કેટલું'ક કર્મ ખાકી રહ્યું અને તે સીતાના ભવમાં ઉદયમાં આવ્યુ. સીતા પતિવ્રતા હતી તેાપણુ પૂર્વકર્મના ઉદયથી ‘ વ્યભિચાર ’નું કલક આવ્યુ. રામચંદ્રે સીતાને વનમાં મેકલી દીધી, પણ જ્યારે તે કર્મ ખપી ગયું ત્યારે પાછી સીતા સતી કહેવાણી. માટે સભ્ય પુરૂષોએ પ્રાણ જતાં પણ પરના ઉપર આળ ચઢાવવું નહિ, કોઈ સતી ઉપર વ્યભિચારનું આળ ચઢાવે છે. કોઇ મુનિરાજ ઉપર · વ્યભિચાર'નુ આળ ચઢાવે છે તેથી તેને તે કર્મ ભાગવવું પડે છે, પરભવમાં તેના ઉપર તેવાંજ આળ ચઢે છે, આળ દેનાર પુરૂષ એમ વિચારે છે કે હું અન્યનુ' ભૂંડું કરૂ છું પરંતુ તેનુ જ ભૂંડું થાય છે. ખાડો ખોદે તે પડે એમ થાય છે આળ દેનાર સ્વપરને માટે અશાંતિ ફેલાવે છે. આળની વાત અન્ય લાક સાંભળે છે તેથી તેપણુ મનમાં વિકલ્પ સ‘કલ્પ કરી કર્મ બાંધે છે, કેટલાક અમે દયા પાળનાર છીએ એવા અભિમાન ધારણ કરે છે પણ અછતા દોષ ન કહે ત્યારેજ તેમની દયા સાચી કહેવાય છતાોષ પણ અન્યને કહેવાથી હિ'સા થાય છે, અન્ય ગમેતેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only