________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
૨૮૫
અને ઉલટી ઉપાધિ થાય. પેાતાના ઉદ્દેશની પાતાને માલુમ છે તો અન્ય સવળું જાણે વા અત્રળું જાણે તેથી પેાતાનું ક'ઇ જતું આવતું નથી. સત્પુરૂષો આવા દઢનિશ્ચય કરી સમભાવે રહી આનંદની ખુમારી ભાગવે છે. અપકીત ગાનારા ઉપર સત્પુરૂષે કોધ કરવા ચગ્ય નથી. કારણકે અપકીર્તનામ કર્મ જો ઉદ્દયમાં ન આવ્યું હોય તેા તે અપકીત ગાઇ શકત જ નહીં. અપકીર્ત ગાનાર જીવ તા નિમિત્ત માત્ર છે. તેના ઉપર ક્રેાધ કરવાથી તેનું ભલુ` થતું નથી. અને તે ણુભ વિચારવાળે પણ થઈ શકતા નથી. અને પોતાના હૃદયમાં ક્રોધ થવાથી અથવા વૈરની લાગણી પ્રગટવાથી પેાતાના આત્મા નવીન કર્મ બધે છે. પોતે સારા હોય અને અન્ય ખાટા કહે તેથી અવિચારથી મનુષ્ય ક્રોધ કરીને સારેા છતાં અશુવિચાથી ખાટો બને છે.
અપકીાર્ત ગાનાર મનુષ્ય પેાતાના આત્માની અને પરના આત્માની હિંસા કરે છે. અપકીર્તી કરવાથી પેાતાના આત્માનુ` તથા પરના આત્માનુ ભલું થતું નથી. અપકીાત કરનારા એમ સમજે છે કે અમે અમુકનું અપકીર્તથી ભૂંડુ કરીશું, પણ વિ ચાર કરશે તો માલુમ પડશે કે મનમાં અનુભવિચાર આવ્યા વિના કેાઈની અપકીર્તી કરાતી નથી. પારકાની અપકીર્તી સંબંધી
હૃદયમાં થએલા અશુભ વિચારપાપમય હોવાથી તથા પરનું ખરાખ ખેલવું એવી અશુભ ભાવનાના સંસ્કારેની વૃદ્ધિ થવાથી આત્મા અનેક કર્મને ગ્રહણ કરી નીચ મને છે. અન્યની અપકીર્દી કરવાથી કઇ સારે થઈ શકતા નથી ત્યારે તેની અપકીત કેમ કરવી જોઈએ. આજસુધી ટાઇએ અપકીર્તિ કરી અન્યનુ` ભલ્લુ' કર્યું નથી અને કોઈ કરનાર નથી. અપકીર્તિ કરવાની બુદ્ધિ મનમાં ઉત્પન્ન થાય કે શિશ્ન તેને વાવી જોઈએ, સારા અને ખેોટા પુરૂષાપર સમાત્ર રાખવાની ટેવથી કોઇની અપકીર્તિ થઈ શકતી નથી. તેમજ કાઈ કીર્તિ ગામ વા કોઈ અપકીર્તિ ગાય કિ તુ સ મભાવ રાખવાથી હર્ષ શેક થા નથી.
For Private And Personal Use Only