________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાંત:
૨૮૧
આપવામાં આવતું નથી. રકસમાન જે શરીર તેને રાજા સમાન માનીને તેના સારવારમાં ચિત્ત દેવામાં આવે છે. શરીર વિનાશી છે. ‘ આત્મા અવિનાશી ' છે. શરીર જડ છે, તેમાં ચૈતન્ય ગુણુ નથી. ચૈતન્યત્વતા આત્મામાં રહ્યું છે. જ્ઞાનદર્શન ચારિત્રવીર્ય સુખઆદિ અન*ત ગુણના આધાર આત્મા છે. જરૂપ શરીરમાં તેવા ગુડ્ડા નથી. તેમ છતાં આત્મા પ્રતિ લક્ષ્ય આપવામાં આવતું નથી. આત્મામાં સુખ રહ્યું છે, છતાં શરીરમાં સુખની બુદ્ધિ રાખવામાં આવે છે. આવી અજ્ઞાનદશાને ધિક્કાર ધિક્કાર ધિક્કાર. લાહચણાનુ' ભક્ષણ કરવું જેમ મુશ્કેલ છે તેમજ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ છે. આમ સત્ય સમજવું. પણ દુર્લભ છે. કાઇક ચાગ્ય આસન્નજીવે જિનસ્યાદ્વાદમાર્ગથી આત્મતત્ત્વને સમજી શકે છે, દુનિયામાં ધામધુમ મચી રહી છે. આત્મજ્ઞાન માર્ગને વિરલને જાણે છે. હે ભવ્ય ! આત્મજ્ઞાન થતાં જ લક્ષ્મીના મેહ ઉતરી જશે. સૂર્યપ્રકાશથી જેમ અધકારના નાશ થાય છે. તેમ આત્મજ્ઞાનથી મેાહનો નાશ થાય છે. લક્ષ્મી આદિના સચોગોમાં આત્મજ્ઞાની ઇષ્ટપણું માનતા નથી. અને તેથી તેને સહજ પિરણામ ફરતા નથી. તેથી તે ખંધાતા નથી, હે ભવ્ય ! બાહ્યલક્ષ્મીની ઉપાધિમાં જ્યાં સુધી પ્રેમ હોય છે. ત્યાં સુધી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, માહ્યવસ્તુથી આત્મા જ્યારે છે. લક્ષ્મીથી સુખ નથી. એમ ભાન થવાથી સાધુ અને સાધ્વીઓ તરફ પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આત્મલક્ષ્ય થયા વિના કચન કામિનીના ત્યાગ થતા નથી, જડ વસ્તુમાંથી સુખની બુદ્ધિ ટળે છે. ત્યારે તે વસ્તુના ત્યાગ થઈ શકે છે. હે ભગ્ય ! આવી જ્ઞાનદશા હૃદયમાં જાગતાં લક્ષ્મીને રાગ થઈ શકતા નથી. માટે જે જે પ્રસંગે લક્ષ્મીનું ઘેન પ્રગટવા માંડે કે તુર્ત આવા સદ્વિચારાની ભાવના ભાવજે. સ ભાવનાનુ` ખળ વૃદ્ધિ પામે છતે લક્ષ્મીને અહંકાર મમત્વભાવ વિલય પામે છે. હું લભ્ય ! ખા અંતઃકરણથી આવી ઉત્તમભાવના પ્રતિદિન હૃદયમાં ભાવજે. જે
ટ
For Private And Personal Use Only