________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી પરમાત્મ જાતિઃ
પ. नेवानुं पाणीरे मोभेरे,व्हाला चाल्यु जाय छ; दुनिया मन अबळुरे, सवलं संत गाय छे. जावू त्यांतो कोइ नहि जावे, कर ते न कराय. जाणवू ते तो रहियुं बाकी, रातने दीन गणाय; मोहदारु पीधेरे, भान तो भूलाय छे. नेवान. १ राजाने तो रंक गणीने, करी नहि सारवार; रंकने राजा मानी वेठो, धिक् पडयो अवतार; अन्तर् धन खोयुरे, मोटो ए अन्याय छ. नेवानु. २ लोह चणानुं भक्षण करचु, जेवू ए मुश्केल; तेवु आत्म स्वरूपे थाg, नथी बालकनो खेल; कोइक जीव समजेरे, बुद्धिसागर गाय छे. नेवाचें. ३
નેવાનું પાણી મોભે જાય નહીં. અને જાય એમ કહેવું તે આશ્ચર્ય છે. તેમ દુનિયામાં પણ આશ્ચર્ય થઈ રહેલું છે. જગતના છે આત્માનું સત્ય સુખ ભૂલીને જડ વસ્તુમાં સુખની બુદ્ધિ ધારણ કરે છે. મેક્ષમાં જવું ત્યાં તે કોઈ વિરલજને જવા પ્રયત્ન કરે છે. જ્ઞાનદર્શન ચારિત્યની આરાધના કરવી તેતો વિરલા પુરૂ થિી કરાય છે. આત્મસ્વરૂપ જાણવું તે તે બાકી રહ્યું. અહકેવી સ્થિતિ થએલી છે. મિહ દારૂના જોરથી રાત્રી સમાન પરભાવને પણ રવભાવ ગણવામાં આવે છે, અહ કેવું આશ્ચર્ય થઈ ગયું છે, દુનિયા એમ જાણે છે કે, નેવાનું પાણી તે મેલે જાય. અર્થાત્ આવી સ્થિતિ થાય તે અવળું ગણાય, પણ જ્ઞાનિ પુરૂછે તો કહે છે કે, ખરેખરી વાત છે. દુનિયામાં મનુષ્ય પરવસ્તુને પિતાની માની રાગદ્વેષ કરે છે. સ્વાત્મજ્ઞાન માટે લક્ષ આપતા નથી કે વિરલપુરૂષ આત્મજ્ઞાનથી સ્વસ્વભાવાનંદ પ્રાપ્ત કરે છે. રાજાના સમાન આત્મા છે તેને રંક જે ગણ્યો છે. આમા તરફ લક્ષ
For Private And Personal Use Only