________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિઃ
૨૭,
ક્ષ્મીની ભીક્ષાનું હાંલ્લું પેટે બાંધીને ફરનારા અસિતષી ભીખારી જાણવા. લક્ષ્મીદાદા પોતે ભીખારી છતાં અન્યને ભીખારી કહે છે પણ વરતુતઃ વિચારતાં લક્ષ્મીદારે બ્રાંત છે. હે ભવ્ય ! આત્મ જ્ઞાન થાય ત્યારે બાહ્યમાં થતું અહત્વ મમત્વ નાશ પામે છે. હે ભવ્ય! ઘણા લમીદારે લક્ષ્મીના ઘેનમાં આત્મભાન ભૂલે છે. હાય વાળમાં રાત્રીદીવસ નિર્ગમન કરે છે, માટે હે ભવ્ય ! તું જડ લ૯મીથી અભિમાન ધારણ કરીશ નહિ. બાહ્ય લમી છતાં રતિ ધારણ કરવી નહીં. અને લક્ષ્મી અછતાં અરતિ ધારણ ક. રવી નહીં. જેનો સંગ તેનો વિયેગ છે. માટે લમીથી હર્ષ માન નહિ. લક્ષ્મીથી ખરૂ સુખ નથી. શાતા વેદનીયના હેતુઓ પણ આત્મસુખની અપેક્ષાએ સત્ય નથી. શાતાને પરિણામ પણ વસ્તુતઃ આત્માને શુદ્ધ પરિણામ નથી. પરણાવાગે શાતા અને અશાતાને પરિણામ થાય છે. માટે શાતા અને અશાતા પરિણામથી પણ આત્માને ભિન્ન ભાવ. આમા સડજસુખરૂપ છે, બાહ્યમાં તેનું કંઈ નથી એમ ક્ષણે ક્ષણે ભાવના કરવી. જુંગુલી મંત્રથી સપનું વિષ જેમ ઉતરે છે તેમ આવી ઉચ્ચ ભાવનાથી લક્ષ્મીનું ઘેન ઉતરી જાય છે. બાહી જડ વસ્તુમાં હું નથી. તેમ સુખ નથી. એવી ભાવના ભાવતાં લક્ષ્મીનું ઘેન શિધ્ર નાશ પામે છે. દુનિ. ચામાં લક્ષ્મીથી આમ સુખ થાય છે એમ અજ્ઞાવસ્થામાં જ કલ્પના થાય છે તે કપનાને નાશ સહેજે આત્મજ્ઞાનથી થાય છે.
ગાડી, વાડી, લાડી, તાડી, લમીમાં લક્ષ્મીદારે બે ભાન બની જાય છે. તેથી તે અમૂલ્ય વખત ચાયે જાય છે તેને પણ જાણી શકતા નથી. મનુષ્ય ભવના એક શ્વાસોશ્વાસની પણ કિંમત નથી. મનુષ્યાવતાર વારંવાર મળનાર નથી. દશ દખતે દુર્લભ મનુષ્ય જન્મ છે. મૃત્યુ બાદ ગાડી, વાડી, લમી વિગેરે જડ વસ્તુઓ સાથે આવનાર નથી માટે વિવેક દષ્ટિથી વિચારવું કે હું કેમ બાહ્ય લક્ષમીમાં મોહ પામું છું. જે કરવાનું છે વા જાણવાનું છે તે મેં કર્યું નથી તેમ જાયું પણ નથી તે સંબંધી કહ્યું છે કે,
For Private And Personal Use Only