________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮
શ્રી પરમાત્મ તિ: કહે છે કે હે ભવ્ય ! શાંતિલાલ. સંસારની સર્વ વસ્તુઓ ક્ષણિક છે. એક દીવસમાં સૂર્યની પણ ત્રણ અવસ્થા થાય છે. શરીરની પણ ત્રણ અવસ્થા થાય છે. લક્ષ્મી પણ પુણ્યના ઉદયે મળે છે. અને પુણ્યને ઉદય નાશ પામતાં લકમી નાશ પામે છે. લક્ષ્મી દારોની એક સરખી અવસ્થા રહેતી નથી. વિદ્યુત તથા જલત રંગની પેઠે લક્ષ્મી ચંચળ છે. ગાડી, વાડી, લાડી, લફર્મથી સત્ય સુખ થતું નથી. લક્ષમી એ જડ વરતું છે. જડમાં જડતા વ્યાપી રહી છે, તેમાં આત્માનું કંઈ નથી. સુખ કહો કે આનંદ ગુણ તે તે આત્મામાં રહ્યા છે. સુખને સાગર આત્મા છે. બાહ્ય વસ્તુ સ્વમ સરખી છે તેનામાં અંહત્વ મમત્વ માનવું એ ભ્રાંતિ છે. બાહ્ય લક્ષમીથી જે પુલે છે તે ખરેખર ભૂલે છે. લક્ષમીને ભક્તા અનેક જીવ ચાલ્યા ગયા, પણ લક્ષ્મી, કેઈની સાથે ગઈ નથી. અને જવાની પણ નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ નથી પણ દુઃખ રહ્યું છે, બાહા લકમીથી કદી સત્યશાંતિ થઈ નથી. અને થવાની પણ નથી,
માટે હે શાંતિલાલ વિચારશકે. લક્ષ્મીમાં સુખની બુદ્ધિ તે કલપના માત્ર છે. હે ભવ્ય ! પુદ્ગલ વસ્તુની કહેવાતી લમી તે તે લક્ષમીજ નથી. પુદ્ગલ વસ્તુથી આત્મા ભિન્ન છે માટે જે જીવ પુદ્ગલ વસ્તુઓને મમત્વથી સંગ્રહ કરે છે તે ખરેખર ભીખારી છે. લમરૂપ જડ વસ્તુને પિતાની ભ્રમથી માને છે તે કે મૂર્ણ છે. પુદ્ગલ વસ્તુની મમતાથી રાત્રી દિવસ વિકલ્પ સંકલ્પ થાય છે. મહા ઉપાધિમાં રહેવું પડે છે. લક્ષ્મીથી સુખે ઉંઘ પણ આવતી નથી. શ્રી તીર્થકરેએ બાહ્ય લક્ષમીને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી જે બાહ્ય લક્ષ્મીથી મકલાય છે તે મોટા ભીખારી જાણવા. એક ભીખારી તે એ છે કે જ્યારે જ્યાં ત્યાંથી કંઈ પણ મળે છે. ત્યારે તે ખાઈને સંતોષ માને છે અને અન્ય ભીખારી તે એ છે કે ભીક્ષાનું હોલું પેટે બાંધીને ખાતે છતે ફરે છે. આ દષ્ટાંનમાં લક્ષ્મીદારે જડ વરનુરૂપ લ
For Private And Personal Use Only