________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ર
શ્રી પરમાત્મ જ્યોતિઃ
જે વાક્ય કહ્યાં છે. તેનું રહસ્ય પુનઃ પુનઃ વિચારજે. અનેક ભવ્ય આવી સદ્ભાવનાથી ચિદાનંદ સ્વરૂપને પામ્યા, પામે પામે છે. અને પામશે. બાજીગરની બાજુ સમાન લક્ષમીની ઉ. પાધિમાં શું રાચવું. શું માચવું. પરવસ્તુને ભેગી કરવામાં શ્વાસશ્વાસ નકામા જાય છે. સુવર્ણ રત્નના ઢગલા કરવામાં આવે તે પણ તેથી સત્ય આનંદ પ્રગટતે નથી, ઉલટી ઉપાધિ વધે છે. અને મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, હે ભવ્ય ! સિથરતામાં સુખ છે. લક્ષ્મીથી શાતા વેદનીયમાં તલ્લીન થનાર છે આ ત્મસુખ પામી શકતા નથી. હું જડ પદાર્થથી ભિન્ન છું, જ્ઞાનદિક લક્ષ્મી મારી નથી. એમ નિશ્ચય ધારજે. આમ બેલી શ્રી સશુરૂ માન રહ્યા.
ઉત્તમચંદ નામના એક ભક્ત શ્રી સદ્ગુરૂને વિનય પૂર્વક વંદન કરી કહે છે કે હે ગુરૂરાજ મારી કઈ કીર્તિ ગાય છે. ત્યારે મને બહુ આનંદ થાય છે. કીર્તિ ગાનાર મનુષ્ય મને બહુ પ્રિય લાગે છે. અને કોઈ મારી નિંદા કરે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. મનમાં અનેક વિકલ્પ સંક૯પ પ્રગટે છે. નિંદા કરનારા ઉપર બહુ ફોધ પ્રગટે છે. કોઈ મારા ઉપર ખોટું આળ ચઢાવે છે. તે તેને મારી નાખ્યું એમ મનમાં વિચાર થાય છે. મારી અપકીર્તિ કઈ કરે છે તે મારાથી ખમાતી નથી. હે કૃપાનિધાન સદ્દગુરૂદેવ કીર્તિ અને અપકીર્તિના પ્રસંગમાં મારા આત્માની સમસ્થિતિ રહે એ સદુપદેશ આપશે.
શ્રી સદગુરૂ કહે છે કે હે ભવ્ય ! ઉત્તમ! કીતિ અને અન્ય પકીર્તિના વિપાકે ઉદયમાં જ્યારે આવે ત્યારે મનમાં વિચારે કરવા. કીર્તિ અને અપકીર્તિ નામકર્મમાં સમાય છે. કીર્તિનાં પુ ગલે ઉદયમાં આવે છે. ત્યારે જગમાં લેક કીર્તિ ગાય છે. અપકીત કર્મનાં પગલે ઉદયમાં આવે છે ત્યારે જગતમાં અ. પકીત લેકે ગાય છે. અપકીર્તિ ગવાય તેવા પ્રકારના સંગે લેકેને જણાય છે. તથા દેખાય છે. મનુષ્ય સદાચાર વિશિષ્ટ
For Private And Personal Use Only