________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શ્રી પરમાત્મ નૈતિ:
આઠકમના નાશ કરી શકે. કમ નાશ કરવાની શક્તિ આત્મામાં રહી છે. કર્મના વિપાકે સમભાવે ભગવવાની શક્તિ પણ આત્મામાં રહી છે. કર્મના વિપાકા ભોગવતાં અજ્ઞાની મુંઝાય છે. જ્ઞાનીજીવ મુંઝાતા નથી. કર્મમધ ચાર પ્રકારે છે. પ્રકૃતિમધ, પ્રદેશમધ, સ્થિતિમધ, રસખધ તથા કર્મના ચાર ભેટ છે. મધ, ઉદય, ઉદ્દીરા, સત્તા. કર્મ સંબંધી વિશેષ વર્ણન કર્મગ્રથ તથા કમ પયડીમાં છે. કર્મના વિપાકે ભાગવતાં આત્માપયેગમાં રહેવું જોઇએ,
મહાસુખભાઇ નામના એક ભક્તે શ્રી સદ્ગુરૂને નમસ્કાર કરી ક્યું કે, હું સદ્ગુરા શરીરમાં જ્યારે જવર આવે છે ત્યારે મને આત્માનું ભાન રહેતું નથી, બહુ અકળાઈ જાઉલ્ટું, હાયહાય કર્જી, માટે હવે એવા ઉપાય બતાવે કે તેવા પ્રસગે શાંતિ રાખી શકું. અને દુઃખ ભોગવતાં અકળાઉ નહિ. આવું જિજ્ઞાસુનુ વચન સાંભળી શ્રી સદ્ગુરૂ કહે છે કે હે ભવ્ય, આત્મ હિત સાધવું હોય તા પ્રથમ આત્મજ્ઞાન કરવું જોઈએ અને જવર આવે ત્યારે આત્મપયોગ રાખવા, મનમાં વિચારવું કે, હું ચેતન તે' અનતિવાર દુઃખ સહન કયા તે! આ સમયે કેમ ગભરાય છે. શરીરના ધમા તારા નથી, શરીરમાં મારાપણું માનવુ' તે ચાગ્ય નથી, વિકલ્પસંકલ્પ કરવાથી કંઈ જવર નાશ પામતા નથી. જવરથી આત્મા ભિન્ન છે, માટે ર આવતાં આત્માને ભિન્ન વિચારવા, આત્મા નિગી છે, દુ:ખ રહિત છે એમ ભાવના ભાવવી. જવર સમયે આત્માના ગુણ્ણા વિચારવા. અને જવરનું કારણુ કર્મ વિચારવું, હે ભવ્ય, જ્ઞાનિપુરૂષો વરના ઉદયને સમભાવે સહન કરે છે, આત્મશક્તિ વા આત્માપયેગ તીવ્ર ન રહે તે આત્મત્રરૂપમાં તેવા પ્રસંગે રહી શકાતું નથી. જવર સમયે સમભાવની ભાવના ધારણ કરવાથી આત્મવીર્ય વૃદ્ધિ પામે છે અને ચ'ચલતાના નાશ થાય છે. અને તેથી જ્વર પ્રસ‘ગે હાયવરાળ થતી નથી. જ્ઞાનિપુરૂષથી વીર્યશક્તિના અભાવે કદાપિ વેદના ભોગવતાં હાયવરાળ થાય, પણ આત્મરમણુતાને વિશે
For Private And Personal Use Only