________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
શ્રી પરમાત્મ ાંતિ: ધાન્ય તે ઉપાધિના હેતુભૂત ગણાય છે. મન અહિર્ સંચરેછે (પરમાં પરિણમે છે) તેથી ખાદ્યના પદાર્થ પણ ઉપાધિરૂપ થાય છે. બાહ્યના પદાર્થાના સાગ અલ્પ તેમ મનની પણ વિકલ્પ સ’કલ્પ દશા અલ્પ રહે છે. એમ પ્રથમ સાધન અવસ્થામાં જાણવું. બાહ્ય પદાર્થોમાંથી ઈાનિષ્ટપણું ટળી જતાં મનના વિકલ્પ સંકલ્પો શમી જાય છે. મન નિરૂપાધિ દશામાં વર્તે છે. એકદમ સર્વ પ્રકારની ઉપાધિ ટળતી નથી. પણ હળવે હળવે પ્રયત્ન કરવાથી ટળે છે. જે જે અંશે ઉપાધિત્વ ટળે છે તે તે અશે ધર્મ જાણવા. શ્રી યશેાવિ જયજી ઉપાધ્યાય કહે છે કે,~~
जेजे अंशेरे निरुपाधिपणुं, तेते अंशेरे धर्म.
सम्यग् द्दष्टिरे गुणठाणाथकी, जाव लहे शिवशर्म
જે જે અંશે નિરૂપાધિપણું પ્રગટે છે તે તે અંશે ધર્મ પ્રગટેછે સમ્યગ્ દષ્ટિ ગુપ્તાગ્રાથી યાવત્ શિવશર્મ લડે છે. હું ભળ્યે ! યાદ રાખવું કે ઉપાધિ ખોટી છે. એવું પ્રથમ ભાન થવું જોઇએ. ઉપાધિ અજ્ઞાનવસ્થામાં પ્રિય લાગે છે. પશુ જ્ઞાનાવસ્થામાં પ્રિય લાગતી નથી. સર્વ દુઃખનુ મારણ ઉપાધિ છે. ઉપાધિ છતાં ધર્મની આરાધના કરવી તે ભસવું અને આટા ફાકવા તેની ખરાખર છે. ઉપાધિ સર્વ પ્રપ ચેાનુ` મૂળ છે. ઉપાધિથી સન્નિપાતિકની પેઠે ચિત્તની સ્થિરતા રહેતી નથી. ઉપાધિના સંબંધે મેટાઇ માનવામાં કઈ પણ આનંદ દેખાતે નથી. ઉપાધિથી વ્યાધિ અને આધિ પ્રગટે છે. આત્મધર્મ પ્રગટ કરવામાં ઉપાધિ મહા અપાયભૂત છે. ઉપાધિમાં ચિત્તની તન્મયતા થતાં કર્મનુ` ગ્રહણ થાય છે, ઉપાધિમાં જેને સુખ ભાસતું નથી તે વિવેકી છે. અને તેજ સત્ય પરીક્ષક છે. ઉપાધિથી કદી સત્યશાંતિ મળતી નથી. ઉપાધિથી સત્ય સમાગમ પણ યથાર્થ થઇ શકતા નથી. અા રાડુથી જગત્ ઉપાધિમાં ઘેરાયું છે. વસ્તુગત્થા વિચરે તા જેટલી ઉપાધિ તેટલું દુઃખ છે, પરવસ્તુને સંયેાગ માત્ર ઉપાધિરૂ છે. હે ભવ્ય !આત્મમાગે ઉપાધિથી દૂર રહેવું. દરરાજ ઉપાધિ એછી કરતા જવી. ધન
For Private And Personal Use Only