________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
શ્રી પરમાત્મા તિ: નડે છે માટે “ઉપાધિ” છતાં વા ન છતાં પણ આત્મધર્મનું આરાધના થાય એ સદુપદેશ આપશે.
___ उपाधि संयोगोमां आत्मोपयोग.
શ્રી સશુરૂ કહે છે કે હે ભવ્ય હિંમતલાલ ! જગતમાં ઉપાધિ દુઃખ દેનારી છે. ઉપાધિના સગોમાં ધર્મની આરાધના વિરલાજ કરી શકે છે. ઉપાધિ મન ઉપર અસર કરે છે અને મનની ચંચલતા થવાથી આત્મભાન રહેતું નથી, ઉપાધિ બે પ્રકારની છે. એક શાતાદનીય હેતુભૂત ઉપાધિ અને દ્વિતીયા અશાતા વેદનીય હેતુભૂત ઉપાધિ. શાતા વેદનીય હેતુ પદાર્થ સં યુગમાં મન રમ્યા કરે છે અને તેથી આત્મસ્વરૂપનું સ્મરણ થતું નથી. સ્મરણના અભાવે આત્મશક્તિ ખીલતી નથી. ઈષ્ટ વસ્તુઓની ઉપાધિથી મનમાં અહત્વ અને મમત્વભાવ ઉત્પન્ન થાય છે. અને તેથી કંઈ સત્યસુખને અનુભવ મળી શકતું નથી. ઈષ્ટ ઉપાધિના સગે આત્મા પિતાને ઉચ્ચ માની આત્મસ્વરૂપના ઉરચવથી ભ્રષ્ટ થાય છે. કારણકે આત્મજ્ઞાનવિના બાહ્ય ઉચ્ચત્વજ ઈષ્ટ માને છે. જ્ઞાની બાહ્યના ઈષ્ટ સંગમાં અહં અને મમત્વભાવ માનતા નથી. તેમજ જ્ઞાની બાહ્ય ઈષ્ટ વિયેગના અભાવે કિચિત્ ખેદ ધારણ કરતો નથી. આમ ધર્મવિના અન્યત્ર ઈષ્ટ અને અનીષ્ટપણું નથી. અશાતાદનીય સંગે આવતાં મનમાં અનેક પ્રકારના વિકલપ સંકલ્પ થાય છે. તેવા સમયે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિરતા ધારણ કરી શકો નથી. જ્ઞાની અશાતા વેદનીયની ઉપાધિ આવતાં ગભરાતો નથી, કારણકે અશાતા વેદનીય પણ આત્માથી ભિન્ન છે, અપાય ભૂત છે. તેથી કંઈ આત્માનું હિત થતું નથી. જ્ઞાની દુઃખ સમયે પણ આનન્દી રહે છે.
. ધનધાન્યની ઉપાધિ મનના લીધે છે. જે મનના વિકલ્પ સંક૯૫ને નાશ થાય તે ધનધાન્ય તે આત્માને ઉપાધિરૂપ નથી પણ જ્યાં સુધી મનમાં વિકપ સંકલ્પ વર્તે છે. ત્યાં સુધી ધન
For Private And Personal Use Only