________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંત
૨૩૯
આત્મશ્રદ્ધાથી મનુષ્ય પ્રતિદિન ધર્મકાર્યમાં વિશેષતઃ પ્રવૃત્તિ કરે છે. હું મ્હારી ધર્મની પ્રતિજ્ઞાઓમાં દૃઢ હ્યુ', સંકટોથી ભ્રષ્ટ થવાને નથી એમ મનમાં વારંવાર ભાવના રાખવી, આવી ભાવનાથી મન નિશ્ચલ થાય છે અને તેથી વિશ્ન નડતાં પણ મત પ્રતિજ્ઞા ભંગ કરવા માટે લલચાતું નથી. મનની નિશ્ચલતાને અકલ‘બી પ્રતિજ્ઞાઓની સ્થિરતા રહે છે, જ્યાં સુધી વિશ્ન ન આવે ત્યાં સુધી તે સર્વ મનુષ્યેા ધર્મપ્રવૃત્તિ કરે છે. કિન્તુ યજ્ઞા વિધ્ન આવે છે ત્યારે વિરલના ધર્મમાં પ્રવૃત્તિ કરી શકે છે, દુઃખની પશ્ચાત્ સુખ રહ્યું છે એમ જાણી ધર્મમાં નિશ્ચય પ્રવૃત્તિ કરવી. વિને આવતાં ડરી જવાથી કઈ સુખ થવાનુ` નથી, ત્યારે વિધ્નાની સામે લડવામાં કેમ ન્યૂનતા રાખવી જોઈએ. અલખત ખીલકુલ ન્યૂનતા રાખવી ચેગ્ય નથી. વિઘ્નાના અનેક ભેક છે, જેવું વિા આવે તેના સામેા તેવા ઉપાય યોજવા, વિવેકદ્રષ્ટિથી તે વખતે વિચાર કરવા. ઉત્સર્ગ અને અપવાદ માર્ગને વિચાર કરો. ઉત્સર્ગ માર્ગમાં ન રહેવાય તે વખતે અપવાદ માર્ગનુ' સેવન કરવું, જ્ઞાનથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગ તણી શકાય છે. હે જગ્ય, સદ્ગુપાયેથી વિશ્વવ્રુન્દ નાશ પામે છે, આત્મસુખ મેળવવામાં પર ભાવ સર્વ વિદ્નરૂપ છે. પરભાવને નાશ કરવા આત્માપયેાગમાં વર્તવું, શીર સાટે માલની પેઠે વિાવ્રુન્દ નાશ થાય તા સુખ મળી શકે, વિઘ્નાને વિનાશ થવાના સ્વભાવ છે, માટે વિશજ આત્મખળથી નાશ પામશે. એમ દૃઢ શ્રદ્ધા ધારણ કરવી. હરિશ્ચંદ્ર રાજાની પેઠે સત્યમાં વિશ્ર્વ આવે છે પણ અન્ત વિનાનેા નાશ થાય છે. વિઘ્ના પણ દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પામીને ઉદયમાં આવે છે પણ તેવા પ્રસ`ગે સુદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવનું અવલ બન કરવું એ સારાંશમાં ઉપદેશ છે એમ કહી શ્રીસદ્ગુરૂ માન રહ્યા, લાલભાઈ શ્રી ગુરૂના ઉપદેશ અગીકાર કરી વંદન કરી ઘેર ગયા. હિંમ તલાલ નામના એક ભક્તે શ્રી સદ્ગુરૂને નમસ્કાર કર્યા. અને વિનયપૂર્વક પુછ્યુ કે, હું સદ્ગુરૂ, ધર્મ કરતાં મને ઉપાધિ બહુ
For Private And Personal Use Only