________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી પરમાત્મ યાતિ:
એમ
આત્મ
જી પરમાત્મા થયા. થાય છે અને થશે, આત્મા અનંત શક્તિના સ્વામી છે તે વિધ્નાના નાશ કરી શકે છે. સૂર્યની આસપાસ વાદળાં આવ્યાં હોય છે, પણ વાયુના વેગથી તે જેમ ખસી જાય છે, તેમ આત્મારૂપ સૂર્યની આસપાસ વિઘ્નરૂપ વાદળાં છવરાય છે તેપણ તે ધ્યાનરૂપ વાયુના વેગથી નાશ પામે છે, અનન્ત શક્તિના ધણી આત્મા છે. તે સર્વ કરી શકે છે, નિશ્ચય કરી ધર્મમાં પ્રવૃત્તિ કરવી. જેમ જેમ વીર્યશક્તિ વૃદ્ધિ પામે છે તેમ તેમ આવરણા નાશ પામતાં જાય છે, અને તેમ તેમ મનુષ્ય ગુણસ્થાનક ઉપરનાં પામતા જાય છે, જ્ઞાન, દર્શત ચારિત્રાદિ શક્તિયાને પ્રકાશ શનૈઃ શનૈઃ થઇ શકે છે, ધર્મકાર્ય કરતાં તેના હેતુઓનુ પ્રથમ પૂર્ણ જ્ઞાન મેળવવું, તેથી તત્કાર્યમાં પ્રવૃત્તિ કરતાં સક-વૃદ્ઘ સામે આત્મા લડી શકશે, અનેક પ્રકારના મનુષ્યનાં અનેક પ્ર ારનાં સ્થનિર્ણત ધમવિરૂદ્ધ વચન સાંભળી સ્ત્રપ્રતિજ્ઞાદ્યુત થવું નહિ. સદ્ગુ]ાની પ્રતિજ્ઞાથી પ્રાન્ત શુભ ફળ મળી શકે છે, આત્મવીર્યને ખીલવવાથી વિઘ્ને આવતાં દૂર થાય છે, અતીન્દ્રિયસુખના જ્ઞાનિના વચનથી વિશ્વાસ રાખવા, સર્વજ્ઞ પ્રભુનાં વચન મિથ્યા નથી, શ્રી સર્વજ્ઞે વિધ્રુજયાર્થમ જે જે ઉપાયે ખતાન્યા છે તે તે પ્રમાણે અડગ ધૈર્યથી વર્તવું જોઇએ. પુસ્તક વા સૂત્ર માત્ર વાંચવાથી કંઇ વિનેને નાશ થતા નથી. પણ મહાદ્નીથી વિઘ્નેની સામે લડવાથી વિઘ્ને નાશ પામે છે, મહાવીરસ્વામિના શ્રાવકેાને વિધ નડમાં છે છતાં તેમણે આત્મવિશ્વાસ ધારી વિઘ્નોને પરાજય કર્યેા છે, પુનર્જ ન્માદિ ધર્મશ્રદ્ધાના પાયા મજબુત હોય છે તે મનુષ્ય ગમે તેવાં વિઘ્નાને જીતે છે, નિકાચિત કર્મના ઉદયે કદાપિ વિાથી હારી જવાય તે પણ કર્મના ઉય જરા શાંત પડે કે આત્મબળ ફ્રાર વવું. લેકા તે વખતે કહે કે અરે આ પડી ગયેા ઈત્યાદિ વચને ભલે કહે કિ'તુ લેાકનાં વચન ગણકારવાં નહીં, લેક ગમે તેમ કહે તેથી શું ! આપણે પેાતાની શુદ્ધ પ્રવૃત્તિ કરવી જોઇએ,
For Private And Personal Use Only
~~~~