________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પતિ:
૨૬૭ નહિ, વ્યાપાર કરે, લડાઈ કરે વા અન્ય સાંસારિક કાર્ય કરે તેપણ વિદન તે આવે છે, પણ આત્મબળથી વિદનેના સામું થતાં કેટલાંક વિદને નાશ પામે છે, તે ધર્મમાર્ગમાં પણ વિને આવે તેને હટાવીને આગળ જવું જોઈએ. શ્રેયાંસિ બહુ વિનાનિ ભવતિ મહતમપિ” આ વાક્ય માઅમાં રાખવું જોઈએ, શ્રીતીર્થકરોને પણ અનેક વિદને નડયાં છે. પણ તે તેઓએ ધર્ય ધારણ કરી તેને નાશ કર્યો હતો. પાપ મેળવવામાં તથા વિદ્યાભ્યાસ કરવામાં પણ દુઃખ પડે છે. પણ સુખની બુદ્ધિથી દુઃખને ગણવામાં આવતું નથી. તેમ શાશ્વત સુખ માટે પ્રયત્ન કરતાં અનેક દુઃખો આવી પડે તે પણ તેથી હારવું નહિ. જેટલાં જેટલાં વિદોને ક્ષય કર્યો તેટલાં તેટલાં સુખનાં સાધનો આત્મા રચતે જાય છે, વિન જરા માત્ર દેખાયું કે તરત ઢીલાઢ૫ થવું યેગ્ય નથી. સિંહની પેઠે પ્રતિજ્ઞાઓ લેવી અને સિંહની પેઠે પાળવી જોઈએ, કર્મને નિકાચિત ઉદય આદ્રકુમાર, નંદિઘેણું વિગેરેની પેઠે હોય તે તે ભેગવ પડે છે પણ તે કર્મને ઉદય ભોગવાઈને શાંત થતાં પાછા વીરપુરૂ ધર્મમાં પૂર્ણત્સાહથી પ્રવૃત્તિ કરે છે. પિતાને માટે દુનિયા શું કહે છે તે તરફ લક્ષ આપવું જોઈએ નહિ, પણ સુખ શી રીતે પામી શકાય તે તરફ લક્ષ આપવું જોઈએ; દુનિયામાં અમુક અમુક કહેશે, મારૂ બેટું કહે વાશે ઈત્યાદિ વાળેથી પાછા હઠવું એગ્ય નથી, આત્મસુખ સત્ય છે, અને તે સત્ય ઉપાયથી પામી શકાઘ છે તે ગમે તે રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવાનુસાર પુરૂષાર્થ કરે જોઈએ. મૃત્યુને ભય ગણે નહિ તે રાજ્ય લે. એ કહેવતને અનુસરી વિદનેના સામે લઢવું જોઈએ. પ્રતિજ્ઞાને ભંગ થાય એવા જેજે અશુભ વિચાર મનમાં આવે તેને વારવા જોઈએ, અને શુદ્ધ વિચારોનું મનન કરવું જોઈએ. આમ કરવાથી વિનેને નાશ થશે. ડાકિણી, શાકિણી, રાક્ષસ વગેરે પણ આત્મબળથી દૂર થાય છે તે વિદનેને નાશ થાય એમાં શું આશ્ચર્ય, વિનેને નાશ કરી અત
For Private And Personal Use Only