________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
વિજ્ઞપ્તિ શ્રવણ કરી ગગ્રસગુરૂ વિના જ્ય માટે ઉપાય દર્શાવે છે.
હે ભવ્ય લાલભાઈ! ધર્મકૃત્ય કરતાં અંતરાય કર્મના ઉદ્ય યથી અનેક સંકટો નડે છે, પણ આત્મબળ ફેરવી સંકટની સામા યુદ્ધ કરવું જોઈએ; આત્મબળ વિશેષ થશે તે વિદનેને નાશ થશે. સામો શ; મારવા આવ્યું એટલે હિંમત હારી ઢીલાઢ૫ થવું જોઈએ નહિ, યુક્તિપ્રયુક્તિથી શત્રુની સામે લઢવું જોઈએ. આત્મબળ વિશેષ થાય તે શત્રુ હારી જાય છે. કસરત કરના રાઓ એકમને પત્થર ઉપાડે છે, પશ્ચાત્ બેમણને પત્થર ઉપાડવા પ્રયત્ન કરે છે અનુક્રમે ચઢતા જાય છે, તેમાં પ્રથમ નાના વિદને જય કરે જોઈએ, અને મેટા વિનેને પણ નાશ થઈ શકે છે. જ્યારે ત્યારે પણ ધર્મમાં પ્રવૃત્તિ કરતાં વિદને તે સામાં આવવાનાં પણ તેના સામું થવું જોઈએ, હાલ અગર પશ્ચાત્ પણ ધર્મમાં પ્રવૃત્તિ કરતાં વિને તે આવવાનાં જ, ત્યારે શા માટે પાછા હઠવું જોઈએ. દુઃખ પછી સુખ છે, એમ મનમાં નિશ્ચય કરી ધર્મ પ્રતિજ્ઞાઓ છેડવી નહિ, ધર્મપ્રવૃત્તિમાં દઢ રહેવું જોઈએ, મનને ડગાવાથી ડગે છે, અને મનને દઢ રાખવાથી દઢ રહે છે, મનની દઢતાનો આધાર જ્ઞાન ઉપર છે. જે મનુષ્યો મેહના વિચારોમાં સુખની બુદ્ધિ રાખે છે તેઓ વિન આવતાં આત્મધર્મ સન્મુખ રહી શકતા નથી, સુવર્ણને અગ્નિમાં નાંખવામાં આવે છે તે પણ તે પિતાને મૂલ સ્વભાવ છેડતું નથી, તેમ મનુષ્યએ પણ વિદને આવતાં આત્માના સમભાવને ત્યાગ નહિ કર જોઈએ, નાના નાના વિદનો જીતવાની પ્રવૃત્તિ પાડતાં મેટાં વિદને પણ જીતી શકાય છે, પ્રથમ ઘડાઓ તથા બળદે, ટેટા, ભડાકીયાને અવાજ સાંભળી ભડકે છે, ભાગી જાય છે. પણ હળવે હળવે એમ દરરોજ તેમને કેળવતાં તોપના ગે રેડતાં પણ ભડકતા નથી, તેવી જ રીતે દિનેની બાબતમાં સમજવું, નાના વિદથી ગભરાવું જોઈએ
For Private And Personal Use Only