________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૬૫
.........--
-
શ્રી પરમાત્મ નિઃ થવાથી હુને મારૂ છૂટે છે. આત્મજ્ઞાની સત્ય વિવેકી છે. સર્વ જ્ઞાનમાં આત્મજ્ઞાન શિરોમણિ છે. માટે આત્મજ્ઞાનથી આમધ્યાન કરવું. જે ભવ્ય આત્મધ્યાન ધરે છે તે ચતુર્ગતિરૂપ સંસારમાં જન્મતા નથી તે વિના સર્વ વાજાળ છે. જ્ઞાની દધ્યાનમાં લીન રહે છે. શ્રી મુનિસુવ્રત સ્વામીને આ ઉપદેશ સાંભળી શ્રી આનંદઘનજી કહે છે કે, હે પ્રભુ જો આપની કૃપા થાય તે આનંદને સમૂહ જેમાં છે એવું પરમાત્મપદ અમે લહીએ.
હે ભવ્ય અમૃતલાલ! આત્માનું સ્વરૂપ નિત્યાનિત્ય દર્શાવ્યું. તે ધ્યાનમાં રાખવું, આત્મજ્ઞાનથી સંસારમાં પણ સવર્તનના અધિ. કારી થશે. આત્મજ્ઞાન વિના પુનર્જન્મની શ્રદ્ધા થતી નથી. આત્મજ્ઞાનથી પુનર્જન્મની શ્રદ્ધા થતાં સદાચાર અને સદ્વિચારની વૃદ્ધિ થાય છે, આત્મા શુદ્ધ સ્વરૂપે સન્મુખ ગમન કરે છે, અને અને આત્મા પરિપૂર્ણનન્દને ભકતા બને છે. આ પ્રમાણે સદુપદેશ આપી સદ્દગુરૂ માન રહૃા, અમૃતલાલે પણ ગુરૂને વંદન કરી કહ્યું કે, હે ગુરૂ ભગવાન આપને ઉપદેશ મને અમૃત તુલ્ય પરિણમે છે. આમાનું સ્વરૂપ હવે મને સમજાયું, આપે મારા ઉપર અત્યંત ઉપકાર કર્યો. આપ ધર્માચાર્યની આજ્ઞાને મસ્તકે ચઢાવું છું. એમ કહી વંદી અમૃતલાલ ગુરુગુણ વિચારતા પિતાને ઘેર ગયા.
શ્રી સશુરૂને વંદન કરવા લાલભાઈ નામના એક ભક્ત આવ્યા. શ્રી સદ્દગુરૂને વંદન કરી પુછવા લાગ્યા કે, હે સશુ. ધર્મનાં કત્ય કરતાં વિશ્ન આવે છે તેથી હું કંટાળી જાઉ અને ધર્મની પ્રતિજ્ઞાઓ કરેલી પણ તોડી નાખુછું. પાછળથી પશ્ચાતાપ થાય છે પણ અનેકશઃ વિદને આવતાં તે સામે ટકી શકતા નથી, પ્રથમ તે સિંહ જેવું બની ધર્મકૃત્યમાં પ્રવૃત્તિ કરૂછું પણ પાછળથી વિદને આવતાં ધર્મકૃત્ય છેડી દઉછું. ધર્મના નિયમ લેઈમે ઘણા છોડી દીધા છે. માટે હે કૃપાનિધિ કૃપા કરી મને સમ્યક ઉપાયો બતાવે કે જેથી વિદને નાશ કરૂ, લાલભાઈની
For Private And Personal Use Only