________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જયોતિ: કહેવાશે તે વાજાળ છે, જ્ઞાતિજનનું આત્મધ્યાનમાં ચિત્ત હોય છે, ગ૭ ભેદ અને ક્રિયાભદમાં તેને રૂચિ થતી નથી. આત્મજ્ઞાન છે તેજ વસ્તુતઃ તત્ત્વજ્ઞાન છે, એક આત્મા જાણવાથી સર્વ પદાર્થ જાણ્યા સમજવા. કહ્યું છે કે,
વા. एकोभावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः सर्वे भावाः सर्वथा येन दृष्टाः एकोभावः सर्वथातेन दृष्टः॥१॥
આત્મજ્ઞાની તેજ ખરેખરો જ્ઞાની કહેવાય છે. ઉપાધ્યાયજી કહે છે કેज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः स्वयंती! भवाम्भोधेः परंतारयितुं क्षमः શ્રી જ્ઞાનાર્ણવમાં શુભચંદ્ર આચાર્ય પણ જણાવે છે,
વા. यजन्मकोटिमिः पापं, जयत्यज्ञस्तपोबलात्। तद्विज्ञानी क्षणार्धन, दहत्यतुलविक्रम : वेष्टयत्यात्मनात्मान, मज्ञानी कर्मबन्धनैः विज्ञानी मोचयत्येव, प्रबुद्धः समयान्तरे | ૨ ૨ || निरालोकं जगत् सर्व, मज्ञानतिमिराहतम्। तावदास्ते उदेत्युच्चे, नेयावज्ञान भास्करः
यावजवान भास्करः ॥ २४ ॥ - ભાવાર્થ-કરે જન્મ ધારણ કરી અજ્ઞાની તબિળથી જે પાપ કર્મને જીતે છે તેને અતુલ વિકમળો જ્ઞાની અર્ધી ક્ષણમાં ભસ્મ કરે છે. અજ્ઞાની પોતે પિતાને કર્મ બંધનથી વીંટે છે. અને વિજ્ઞાની ક્ષણવારમાં સર્વ કર્મને નાશ કરે છે. જ્યાં સુધી જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થયે નથી ત્યાં સુધી સર્વ જગત્ અજ્ઞાનરૂપ અં. ધકારથી હણાયેલું છે. આત્મજ્ઞાનથી મનુષ્ય ક્ષણમાં સંસાર સમુદ્રને તરી જાય છે. આત્મજ્ઞાન કિક સૂર્ય છે. આત્મજ્ઞાન
For Private And Personal Use Only