________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
શ્રી પરમાત્મ જ્યોતિઃ
કોઈ ઈશ્વરને ક માને છે. અતિવાદી જગતને કર્તા કઈ માનતા નથી. ત્યારે કેટલાક માને છે. ભગવદ્ગીતાના તેરમા અને ધ્યાયમાં પ્રકૃતિ અને પુરૂષ બે અનાદિકાળથી છે એમ જણાવ્યું છે. ત્યારે સુ વિચાર કરો કે અનાદિ વસ્તુને કંઈ બનાવનાર હોય ! ના કદી કઈ નથી. જે વરતુ અનાદિ છે તેને બેનાવનાર કઈ હતું નથી. અનાદિ વરતુને કઈ પેદા કરનાર હોય તે તે નિત્ય કહેવાય નહિ. જુઓ ભગવદ્ગીતા તેરમે અધ્યાય. જડ અને ચેતન પદાર્થ અનાદિ અનંત છે. એમ નાની પરસ્પર અપેક્ષાથી વિચારતાં જીવતે પણ ઈશ્વર છે અને તે કર્મરૂપ સુછિને કર્તા તથા હર્ત બને છે તેમજ દેહરૂપ સૃષ્ટિને કર્તા હર્તા બને છે. માટે નયની અપેક્ષાએ જીવરૂપ ઈશ્વર દેહરૂપ સૃષ્ટિને કર્તિ હર્તિ છે. પણ જે અકર્મથી રહિત થયા તે કદાપિ કર્યદેહ સૃષ્ટિના કર્તા બનતા નથી. “જિનદર્શન” ની અપેક્ષાએ કતૃત્વ અને અકર્તુત્વ એમ બે વાદ પણ સ્વીકારે છે તેથી “ઈશ્વરકતૃત્વ” અને “અતૃત્વને પણ જિનદર્શનમાં સમાવેશ થાય છે. ભિન્નભિન્ન ધર્મ પણ નાની અપેક્ષાએ જતાં જિનદર્શનના જુદા પડેલા અંશે છે. જિનદર્શનના સાત નોની અપેક્ષાઓ જાણતાં ધર્મ પળે ઉપર થતા રાગદ્વેષ નાશ થાય છે અને તેથી
સમ્યકત્વ” પ્રગટે છે, જિનદર્શનમાં રામને પણ માનેલા છે. તેમજ શ્રી કૃષ્ણને પણ માનેલા છે. તેથી જિનદર્શનમાં “રામચંદ્રજી” તથા શ્રી કૃષ્ણને સમાવેશ પણ થાય છે. તેમજ કેટલાક પથવાળાઓ “જીવ, ઈશ્વર, કર્મ,” અને “જગત્ ” આ ચાર વસ્તુઓ અનાદિ સ્વીકારે છે. અર્થાત્ એ ચાર વરતુઓ કેઈની બનાવેલી નથી જિનભગવાન પણ આચાર વસ્તુઓને જિનાગમમાં અનાદિ કહે છે તેથી તેઓને પણ ચાર વરતુ અનાદિ છે તેની અપેક્ષાએ જિનદર્શનમાં સમાવેશ થાય છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરરૂપ જિનેશ્વર કહેવાય છે. માટે સમ્યક અર્થની અને પેક્ષાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને પણ જિનદર્શનમાં સમાવેશ
For Private And Personal Use Only