________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૨૧
એકપણું માને છે. કેત્રલી સમુદ્ઘાત કરે છે તેની અપેક્ષાએ આત્મા લાક વ્યાપક ચેાથા સમયમાં કહેવાય છે માટે આત્મા નય સાપેક્ષતઃ સર્વ વ્યાપક અને એક પણ કહેવાય છે. તેમજ વ્યક્તિની અપેક્ષાએ આત્મા અનન્ત પણ કહેવાય છે. જિન દર્શનના એક એક અંશ લેઇને જગત્માં મત ચાલ્યા છે. પણ તે સર્વનયાથી વિચારીએ તે જિનદર્શનમાં સમાય છે. રામાનુજાચાર્ય નિત્ય આત્મા માને છે. ત્યારે જિનદર્શનમાં દ્રવ્યાર્થિંકનયની અપેક્ષાએ નિત્ય આત્મા સ્વીકાર્યા છે, અદ્વૈતવાદી પણ બ્રહ્મ નિત્ય માને છે. દ્રવ્યા થિંકનયની અપેક્ષાએ બ્રહ્મ નિત્ય છે. માટે એક દ્રષ્યાથિંકનય અંગીકરી અદ્વૈતવાદી જિનદર્શનથી જુદા પડે છે. આધ્ધા આત્માને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થનાર માને છે. તે પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સત્ય છે. આત્મામાં ઉત્પાદ વ્યય સમયે સમયે પયાયાથિકનયની અપેક્ષાએ થયા કરે છે, માટે નિત્યવાદી સાંખ્ય, વેઢાંત અને અનિત્યવાદી બદ્ધદર્શનના સમાવેશ પણ જિનદર્શનમાં થાય છે. આત્માને અક્રિય માનનાર અને સક્રિય માનનારનો પણસમા વેશ જિનદર્શનમાં થાય છે. કારણ કે આત્મા કથચિત્ સક્રિય છે અને આત્મા કચિત્ અક્રિય છે. આત્માની અસ્તિતાના લાપ કરનાર નાસ્તિકવાદી પણ આત્માની અસ્તિતા જાણીને તેને નિષેધ કરે છે. જે વસ્તુ દ્રષ્ય ક્ષેત્રાલભાવથી કાઈ પણ હોય તે તેને ખીજી રીતે નથી એમ કહેવામાં આવે છે, નાસ્તિકવાદ અજ્ઞા નથી ઉત્પન્ન થયા છે. અને અજ્ઞાનએ સમ્યગ્ મતિજ્ઞાન અને સમ્યક્ શ્રુતના વિપર્યય છે તેથી તે પણ મિથ્યારૂપ બનેલા આ ત્માના જ્ઞાન ગુણ છે. તેથી તેનુ પણ અશુદ્ધ નાગમનયની અપે. ક્ષાએ ગ્રહણ થાય છે. માટે સાન્નયેાની અહિ અપેક્ષાએ જોતાં તે પણ જતું નથી, મિથ્યાત્વ તે પણ અપેક્ષાએ ગુણસ્થાનક કહેજાય છે, સર્વ જીવા મિથ્યાત્વ ગુણુસ્થાનકથી ચોથા ગુણુઠાણું જાય છે. માટે તેના પણ સાતનયાની અંદર સમાવેશ થાય છે. નયતે જ્ઞાનના એક અંશ છે તે અશ સમક્તિ જીવને સમ્યક પરિણમે છે અને મિથ્યાત્વીને મિથ્યાત્વરૂપે પરિણમે છે,
પ
For Private And Personal Use Only