________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી પરમાત્મ ન્યાતિ:
શકિતના આધાર તેજ આત્મા છે અને તે જડથી ભિન્ન છે. પ્રતિશરીરીમાં જ્ઞાતૃત્વશકિત દેખાય છે માટે પ્રતિશરીશમાં ભિન્ન ભિન્ન આત્માએ રહ્યા છે. યુરોપ દેશમાં ચૈતન્યવાદ વિદ્યુતની પેઠે પ્રસરવા લાગ્યા છે. જડવતુથકી ચૈતન્ય શિન્ન છે એમના સ્તિક લેાકેા પણ સ્વીકારવા લાગ્યા છે. આત્માનુ અસ્તિત્વ તા ચાર પ્રમાણથી સિદ્ધ ઠરે છે. આત્માનુ સ્વરૂપ દરેક દર્શનવાળા ભિન્નભિન્ન સ્વીકારે છે. તે ઉપર જણાયું છે.
પણ આ પ્રમાણે ભિન્નભિન્ન ગ્રંથામાં અનેક વાદીઓએ અ નેકધા આત્મતત્ત્વ સ્વીકાર્યું છે. તેમાંથી કયા વાદીનુ` કથિતતત્ત્વ સત્ય અને કાનુ' અસત્ય તેના નિર્ણય સામા ચ બુદ્ધિવાળાથી થતા નથી. અને તે ભિન્નભિન્ન વાદીઓના મતરૂપ ચક્રમાં આ। અવળે ગ્રહાય છે. પણ તેને નિર્ણય કરી શકતે નથી. મટે હે ભગવન્ આપ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ વિના કોઈ સત્ય જીત સમજાવે નહીં. માટે કૃપા કરીને આપ સત્ય આત્મતત્ત્વ સમજાવશે.
શ્રી આનન્દઘનજીના આ પ્રમાણે ઉત્તર સાંભળી જગદ્ગુરૂ પરમાત્મા સર્વજ્ઞ રાગદ્વેષ માહુ વિગેરે રહિત ક્ષાયિક કેવલજ્ઞાનથી કહે છે કે, હું આનંદઘન. જિનાગમ મે પ્રરૂપ્યાં છે. અને તે પ્રમાણે આત્મતત્ત્વનો વિચાર કર, આત્મતત્ત્વનું' સ્વરૂપ નયાની અપેક્ષાએ વિચારવું જોઇએ નાની અપેક્ષાએ આત્મતત્ત્વના વિચાર કરતાં હુડ કદાગ્રહ રહેતા નથી.
સાંખ્યમતવાળાએ આત્મા અગધ માને છે, શુ નિશ્ચય નયથી આત્મા બંધ છે પણ વ્યવહારનયથી આત્મા અધ પામે છે. એ નયથી આત્મસ્વરૂપ યથાર્થ ઘટે છે, શકરાચાર્ય આત્મા એક સર્વવ્યાપક માને છે અને ‘રામાનુજ આત્મા ' અણુ અનેક અને નિત્ય માને છે, અને એકજ વેદ ધર્મવાળાએ પરસ્પર લડે છે અને અશાંતિ ફેલાવે છે. ત્યારે તે બન્નેના નીકાલ જિન દર્શન સાપેક્ષપણે સારી રીતે કરી શકે છે. સંગ્રહનય સત્તાગ્રાહી છે. અનંત આત્માએ સત્ છે, માટે સત્ની અપેક્ષાએ સગ્રહનય
For Private And Personal Use Only