________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ પતિઃ ૨૫૭ માણુરૂપ પૃથ્વી નિત્ય છે નિત્ય હેય છે તે “સત્ ” કહેવાય છે માટે જડ અને ચૈતન્ય ” એમ બે વસ્તુની સિદ્ધિ નિયાયિક માને છે અને જિનદર્શન પણ જીવ અને અજીવ એમ બે વસ્તુની સિદ્ધિ માને છે. માટે વસ્તુતઃ વિચારતાં અદ્વૈતવાદ સિદ્ધિ હસ્તે નથી. કેઈ એમ કહેશે કે, અદ્વૈતવાદને ઘણુ મનુષ્ય માને છે તે માટે તે સત્ય છે જ્યારે એમ કહે છે તો દુનિયામાં બાદ્ધધર્મ સત્ય ઠરશે. કારણ કે બૌદ્ધધર્મને માનનાર આશરે સાઠ કરેડ મનુષ્ય છે. તેથી ઉતરતા પ્રીતિ છે માટે તેમ પણ કહી શકાતું નથી, “સત્ય અનુભવ” માં આવે તે વસ્તુ માન્ય થાય છે. કેઈ વેદને ઈશ્વર પ્રણીત માને છે ત્યારે કઈ વેદને ઈશ્વર પ્રત મીમાંસક વિગેરે માનતા નથી. અદ્વૈતવાદ વિરૂદ્ધ ઘણું મનુષ્પો વેદને માનનારાઓ છે. માટે અદ્વૈતવાદ માની શકાતું નથી. તેમ આમાં એકાંત આગુરૂપ છે તે વાત પણ માની શકાતું નથી. માટે હે ભગવન અદ્વૈતવાદમાં માનેલું આત્મતત્વ પણ મારા લક્ષ્યમાં આવતું નથી. કારણ કે મધ્યસ્થ ન્યાયદષ્ટિથી વિચારતાં સમગ આત્મતત્વ જણાય તે માનવું. તેમાં પક્ષપાત કરશે નહીં. હવે એકાંત આત્માને નિત્ય માનનાર સંબંધી કહેવાય છે.
૪. કેટલાક આત્માને નિત્ય માને છે. આત્મારૂપ નિત્ય દર્શનમાં લીન થાય છે. પણ કૃત નાશ અને અકૃતાગમદૂષણ દેખી શકતા નથી. આત્મા જો એકાંત નિત્ય હોય તે રાણી લાખ જીત નિમાં અનેક પ્રકારનાં દેહ ધારણ કરી શકે નહિ. તેમજ નિત્ય આત્મા કર્મ પણ ગ્રહણ કરે નહિ. ત્યારે તેમના મત પ્રમાણે પુણ્ય પાપ કર્મ આત્માને લાગી શકે નહિ. અને
જ્યારે લાગે નહિ ત્યારે કૃત નાશ દૂષણ આવે છે. અને શરીર વિગેરેની ઉપાધિત આત્માને લાગી રહેલી પ્રત્યક્ષ જયાં ત્યાં દેખવામાં આવે છે. તેથી નિત્ય આમા કંઈ કર્મ કરે નહીં. છતાં શરીરાદિકના સદ્દભાવે અકૃતાગમ દૂષણ આવીને ઉભું રહે છે. માટે એકાંતનિત્ય આત્મા માની શકાતું નથી. એકાંતનિત્ય
For Private And Personal Use Only