________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
રકટ
હે ભવ્ય ! આનંદઘન જે તે શાંતિ સ્વરૂપની ઈચ્છા કરતા હેય તે તું પોતાનું શુદ્ધ બ્રહ્મ સવરૂપ આ પ્રમાણે વિચાર. ચૈતન્ય શક્તિમય આત્મા છે. તે વિના શરીરાદિ સર્વ સંબંધ વાળી જડ વસ્તુઓ કર્મનાયેગે જાણ. અને કર્મ પણ આત્માથી ભિન્ન જાણ. જગમાં વર્ણગંધરસ સ્પ વાળા દશ્ય વા અદશ્ય પદાર્થો જડ છે. અને તે તેનાથી ભિન્ન છે. માટે તું પરમાંથી અહંમમત્વ ભાવ ઉઠાવી લે, રાગદ્વેષાદિપરભાવમાં આત્માનું કંઈ નથી. આત્મા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય. ઉપગમયી છે. એમ હે ભવ્ય! વિચાર, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ વિચારમાં પોતાના સ્વરૂપમાં વિચાર રાખ. એટલે તું પણ શાંતિનાથ સમાન થઈશ. એમ જાણે શાંતિનાથજી આનંદઘનને કહેતા હોય એવી ઉન્મેલા જાણવી. આત્મા પ્રતિ ઉપદેશ સાંભળી હગાર પ્રકટે છે તે બતાવે છે. प्रभु मुखथी एम सांभळी, कहे आतमरामरे ताहरे दरिसणे निस्तयों, मुज सिध्यां सवि कामरे शांति. १२ अहो अहो हुँ मुजने कहुँ, नमो मुज नमो मुजरे अमित फलदान दातारनी, जेहने भेट थइ तुजरे. शांति. १३
પૂર્વોક્ત સુંદર વ્યવહાર નિશ્ચયનય ગતિ અમૃતરૂપ પ્ર. ભુને ઉપદેશ સાંભળી અન્તરાત્મા ખુશ થયે અને કહે છે કે હે પ્રભુ આત્મદર્શનરૂપ જિન દર્શન તમારૂ પામીને હું સંસારને પાર પામે. મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં, આત્મજ્ઞાન આત્મ દર્શનને સમાવેશ જિન દર્શનમાં થાય છે અને જિન દર્શન તે આત્મજ્ઞાનમાં સમાય છે. સત્યશાંતિનું સ્વરૂપ જાણવાથી હવે હું આત્મામાં રંગાઈશ. આત્મામાં સત્ય શાંતિ છે. એમ આપશ્રીના ઉપદેશથી નિર્ધાર થશે. માટે હું કૃતકૃત્ય થયે. જે કરવાનું હતું લેવાનું હતું જેનાથી સદાકાળ સુખ મળે છે. તે જિન દર્શન મેં જાણ્યું, અને તેથી હું હવે આત્મામાં સ્થિર ઉપયોગ સમભાવ ધારણ કરી સત્યશાંતિ મેળવીશ. પ્રભુની કૃપા થવાથી
ફર
For Private And Personal Use Only