________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શ્રી પરમાત્મ જ્યોતિ: ચઢી કેવલજ્ઞાન પામ્યા. તેમના મહિમાથી ત્યાં પ્રયાગ તીર્થ થયું એવા અરણિકાચાર્ય સર્વ મુનિને માન્ય છે. બાહ્યથી જલ વિગેરે છે. અરણિકાચાર્યના શરીરથી નાશ થતે હતે. અર્થાત્ બાશ્રેજી હણતા હતા. પણ અંતરંગ ભાવયા હતી. સમતાભાવ ધારણ કર્યું હતું તેથી બાહ્યહિંસાથી કેવલજ્ઞાન પ્રગટવામાં અટકવ થયે નહીં. માટે આ દષ્ટાંતનું અનુકરણ કરી ભાવદયામાં વિશેષતઃ પ્રવૃત્તિ કરવી. અંતરંગ શુદ્ધ સમતાભાવ પ્રગટ થતાં કાયાદિ હિંસાથી કેવલજ્ઞાન વિગેરે ગુણે પ્રગટ થવામાં બાધ આવતો નથી. માટે આવી ભાવદયા પ્રાપ્ત કરવી જોઈએ. સ્ત્રી હત્યા, ગર્મહત્યા, ગેહત્યા, બ્રાહ્મણહત્યા આ ચાર હત્યાના કરનારા મહા પાપી દઢ પ્રહારિ જેવા પણ સમતાભાવ ધારણ કરી પરમાત્મપદ પામ્યા. શ્રી મરૂદેવા માતા પણ સામ્યદશાથી મુક્તિ પામ્યાં. અહો મહિમા ! સામ્યપણું પ્રગટ થતાં સમકિત આદિ ગુણે પણ પ્રગટી નીકળે છે અને પકણિપર આત્મા ચઢીને પરમાત્મપદ પ્રાપ્ત કરે કરે છે. સામ્યાવસ્થાથી સહજ શાંતિ મળે છે.
सेयंवरोवा आसंवरोवा, बुद्धोवा अहव अन्नोवा; समभावभावि अप्पा, लहइ मुख्खं न संदेहो. (१)
ગમે તો શ્વેતાંબર હોય વા દિગંબર હોય. બાધ ધર્મનું યાયી હેય. અથવા વેદાંત ધર્મનુયાયી હેય. પણ સમભાવથી આતમા ભાવમાં મોક્ષ મળે છે એમાં શંકા નથી. નિશ્ચય સમકિત આવ્યાથી સમભાવ પ્રગટે છે. અને સમભાવથી આત્મા અનંત કર્મની વર્ગણુએ ખેરવી નિર્મલ થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ જતાં અનંતજ્ઞાન દર્શન વિગેરે ગુણો આત્મામાં પ્રકાશે છે. સામ્યાવસ્થાથી સદાકાળ સહજ શાંતિમય આત્મા બને છે. શાંત અથવા પ્રગટ થતાં સર્વ ગુણે પ્રકાશે છે. માટે શાંત ભાવનું સેવન કરવું. તે સંબંધી વિશેષ વર્ણન કહે છે, आपणो आतम भावजे. एक चेतना धाररे. अवर सवि साथ संयोगथी, एह निज परिकर साररे. शांति. ११
For Private And Personal Use Only