________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ:
૨૪૭ છું. બાહ્યમાં હું નથી. એમ કહ્યું. એમ સમભાવ ધારણ કર્યો. એવા નમિરાજર્ષિ સદાકાળ જયવંત વર્તો. જેણે જગતમાં યશનો વિસ્તાર કર્યા. શરીરના મમત્વ ભાવને ત્યાગ કરી સ્કંધકસૂરિના શિષ્યોએ ઘાણીમાં પલાતાં સમભાવ ધારણ કર્યો. સામ્યના પ્રતાપથી પીલાવાનું દુઃખ તેમણે શું ન સહન કર્યું. અર્થાત્ કર્યું. સમતાના સાગર એવા મેતાર્થ સાધુનું સુંદર ચરિત્ર છે કે જેને સનીએ ચામડાના વાધરથી બાંધી તડકામાં મહા દુઃખ દીધું તે પણ શરીર ઉપર મમત્વ વૃત્તિ થઈ નહીં. અને તેથી આ
ન્નતિ કરી. શ્રીકૃષ્ણના ભાઈ ગજસુકુમાલની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. કારણકે તે સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા. તે વખતે તેમને શ્વસુર મિલ બ્રાહ્મણ ત્યાં આવ્યા પિતાની પુત્રીને છોડી શમણ થયો તેથી સોમિલને જમાઈ ઉપર ક્રોધ થયે. ગજસુકુમાલના મસ્તક પર માટીના પાળ બાંધી. અને તેમાં ખેરના અંગારા ભી તો પણ ગજસુકુમાલે સમભાવને ત્યાગ કર્યો નહીં. વિચારવા લાગ્યા કે હે ચેતન અંગારાથી શરીર નાશ પામશે પણ તું અરૂપી છે નિત્ય છે તેથી તારે નાશ થવાને નથી, શરીરને ધર્મ છે કે તે અગ્નિથી નાશ પામે પણ
તે આત્મા છે તેથી અગ્નિથી નાશ પામવાને નથી માટે શરીરને નાશ થતાં જરા માત્ર વિકલ્પ સંક૯પ કરીશ નહીં. સે. મિલ બાહ્મણપર જરામાત્ર બે ધારણ કરીશ નહીં. સાત ધાતુથી બનેલું શરીર જડ છે, જડથી ભિન્ન તું છે, તું તો અવિનાશી છે, ત્યારે પુગલમાં કેમ અહં – ભાવ ક૯પવો જોઈએ? પુદ્ગલથી ભિન્ન તું છે. માટે હે ચેતન તું તારા સ્વભાવમાં સ્થિર રહે એમ ભાવના ભાવી શરીર છે પરમગતિ પામ્યા. શ્રી ગજસુકુમાલના જ્ઞાન ધ્યાનને ધન્ય છે કે જેનાથી સમતાભાવ પ્રગટ. અનિકાના પુત્ર અરણિકાચાર્ય ગંગા નદી ઉતરતા હતા. દેવતાએ ગંગા નદીમાં ત્રિશૂલથી વિધીને નાખ્યા તે પણ “અરણિકાચાર્યે” સમતાભાવને ત્યાગ કર્યો નહીં. સામ્ય મહિમાથી ક્ષપક શ્રેણિ
For Private And Personal Use Only