________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી પરમાત્મ જ્યોતિ
એક વિનતિ છે. અને તે એ છે કે, શાંતિસ્વરૂપ શી રીતે પામી એ, મારા મનમાં શાંતિસ્વરૂપ શી રીતે પારખી શકાય.
આનદઘનજીના પ્રશ્નના ઉત્તર જાણે શાંતિનાથ ભગવાન્ કહેતા જ હોય તેમ ઉત્તર મળે છે.
धन्य तुं आतम जेहने, एहवो प्रश्न अवकाशरे;
धीरज मन धरी सांभळो, कहु शान्ति प्रतिभासरे शान्ति २ ઉત્તર—હૈ આત્મા તને ધન્ય છે કે આવા પ્રશ્નના અવકાશ મનમાં થયા, આસન્ન ભવ્યને સત્યશાંતિ પામવાના મનારથે ઉત્પન્ન થાય છે. સત્યશાંતિ કયાં છે. કયાંથી મળે એમ પ્રશ્ના જેના મનમાં થાય તે જીત્ર અધિકારી છે એમ જાણી ભગવાન્ કહે છે કે હે ભવ્ય આનંઘન સ્વસ્થચિત્ત કરીને ધૈય ધારણ કરી શાંતિસ્વરૂપે કહું છું તે તમા સાંભળેા, હુ જે જે ઉપાયા દ્વારા શાંતિને પ્રકાશ કહીશ તે તે ઉપાયા પ્રમાણે વર્તવાથી શાંતિ મળી શકશે. પ્રથમ તા સર્વ જ્ઞાનના વચનની શ્રદ્ધા થવી જોઇએ, તે સંબધી કહે છે
भाव अविशुद्ध सुविशुद्धजे, कहा जिनवरदेवरे,
ते ते अवितथ्य सदहे, प्रथम एशान्तिपद सेवरे, शान्ति, ३ ભાવાર્થ--જિનેન્દ્ર ભગવાને અશુદ્ધભાવાનુ અને શુદ્ધભાવાનુ જેવુ' સ્વરૂપ કહ્યું છે તે તેજ પ્રમાણે સત્ય છે. જિનેન્દ્ર સર્વજ્ઞ ભગવાને કહેલું સર્વ સત્ય છે. નવતત્ત્વ ષદ્ભવ્ય, સાત નય સપ્તભ'ગી, ચાર અનુયાગ આદિ જે જે કહ્યું છે તે યથાર્ય છે. એમ સત્યશ્રદ્ધા કરે ત્યારે શાંતિપદની સેવાના અધિકારી થાય છે, જગમાં અનેક દેવા છે. તેએના અનેક ભક્તા છે પણ તેઓના પ્રરૂપેલા પાયા ચથાયેાગ્ય નથી, કારણકે તે સર્વજ્ઞ નહાતા. શ્રી શાંતિનાથ કેવલજ્ઞાની પરમાત્મા છે માટે તેમના કહેલા પદાર્થા થાય સત્ય છે, એમ ચૈાલમજીના રંગની પેઠે પૂર્ણ શ્રદ્ધા થાય ત્યારે શાંતિનાથ પદની સેવા થઈ શકે છે. શાંતિસ્વરૂપનું આવા
For Private And Personal Use Only