________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ:
૩૫
તેથી ખાદ્ય વસ્તુ સંબંધી વિકલ્પ સકલ્પ થતા નથી. આત્મજ્ઞાને સહેજમાં વિકલ્પ સંકલ્પ ટળે છે. આત્મજ્ઞાની અનેક પદાથાના સબધમાં આવે છે તેા પણ જલપાકજની પેઠે અન્તરથી ન્યારી વર્તે છે. મનના વિકલ્પ સકલ્પના નાશ કરવા માટે આત્મજ્ઞાન અવધ્યું મોટામાં મેટા ઉપાય છે. મિથ્યાત્વ રાગદ્વેષ આઢિ ઢાષાને ક્ષય કરનાર આત્મજ્ઞાન છે. હું ભગ્ય ! વારંવાર મનુષ્ય જન્મ મળનાર નથી. અન્તરમાં પ્રેમ ધરીને વિકલ્પ સ‘કલ્પ
'
નાશના ઉપાય આચારમાં મૂકશે. આ પ્રમાણે સદુપદેશ આપી ગુરૂ મહારાજ માન રહ્યા. જાગૃતિચંદ્રે ” સદ્ગુરૂને વંદન કર્યું અને કહ્યું કે, હે ગુરૂ મહારાજ આપના કહ્યા પ્રમાણે હું વર્તીશ આપની કૃપાથી મનના વિકલ્પ સૌંકલ્પનેા નાશ કરીશ. એમ કહી વંદન કરી સ્વસ્થાનકે ગયા. શ્રી સદ્ગુરૂને વંદન કરીને · મેાહનલાલ નામના એક શ્રાવક યથાયાગ્ય સ્થાનકે બેઠા. સમયાનુસાર સદ્ગુરૂને વંદી કહેવા લાગ્યા કે હું સદ્ગુરૂજી. મને કામના વિકારા પીડે છે. કામ મારી મનની સ્થિતિ બગાડી દે છે કામના વિચારપર ખરાખર અકુશ રહેતા નથી. કામના વિકારશ ઉપર જય મેળવી શકું એવી મને યુકિત ખતાવશે. આપ સર્વજ્ઞ સમયના જાણુ છે. કામને વશ કરવાની અનેક યુકિતયેા આપની પાસે છે. આપ માલ બ્રહ્મચારી છે. આપના ઉપદેશથી વિશ્વાસપુર્વક કહું છું કે મને અસર થશે. માટે કૃપા કરીને ઉપદેશ દેશાજી,
શ્રી સદ્ગુરૂજી કહે છે કે, હે મેહનલાલ ! કામને જીતવે મુશ્કેલ છે તે પણ આત્મજ્ઞાન તથા વૈરાગ્યના મળથી કામને જીતી શકાય છે. હે ભવ્ય ! જે જે પ્રસંગે કામના વિચારે થાય તે તે પ્રસંગે વૈરાગ્યથી કામની અસારતા ચિંતવી. તેમજ વા ગ્યના વિચારા કરવા, કામના પ્રસગે વૈરાગ્યના વિચારો પૂર્ણ જોસથી કરવા. કામના વિચારાના નાશ કરવા માટે જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે. કામના વિચારાના વેગ મનમાં ઉત્પન્ન થાય
For Private And Personal Use Only