________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૨૩૩ અને તે પ્રસંગે આત્મમુખતા સેવવી જોઈએ. આત્મસ્વરૂપમાં તીણ ઉપગ રાખવામાં આવે તે અશુભ વિચારે તુર્ત નાશ પામે છે, અશુભ વિચાર પણ કરનાર આત્મા છે. અને શુભ વિચાર પણ કરનાર આત્મા છે. આત્મસ્વરૂપને વિવેક ભૂલે છે તે અશુભ વિચારમય બની જાય છે. અને આત્મા સાદયદષ્ટિ સન્મુખ વર્તે છે તે સારા વિચારોનું જોર વૃદ્ધિ પામે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અશુભ વિચારેથી અશુભ કર્મ બાંધ્યું. અને સંવરધ્યાનના વિચારે લાગ્યા કે તુરત કમને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. પરિણામે બંધ છે.” “શુભ પરિણામે શુભકર્મને બંધ અને અશુભ પરિણામે અશુભકર્મને” બંધ થાય છે. આત્માની શક્તિ જેમાં ભળે છે તેમાં તેવા રૂપે પરિણમે છે, જે મનુષ્ય “યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્ર. ત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ' એ ચગના આઠ અંગને અભ્યાસ કરે છે તેઓ આત્મશક્તિને પ્રગટ કરી શકે છે. અશુભ વિચારે ગમે તેવા બળવાન હોય છે તે પણ તે કમે કમે ગાભ્યાસથી નબળા પદ્ધ વિનાશ પામે છે. અશુભ કેવલ કુંભક પ્રાણાયામ ત્રણ વખત ગુરૂગમથી કુંચી મેળવી વિશવીશ. વાર કરવામાં આવે છે તે મનનો વિચારવેગ ધીમે પડે છે. વ્યંતરઆદિના પ્રવેશથી પણ વિચાર બગડયા હોય છે તે તે સુધરે છે. મનના વિકલપ સંક૯પ જે જે વખતે થાય છે તે વખતે ઉપગપૂર્વક આત્મબળથી તત્ત્વને વિચાર કર. અથવા કેવલકુંભક પ્રાણાયામ સમંત્ર કરવા. એમ કરવાથી મનના વિક૯૫ સંક૯પ ઉપર વિજય મેળવી શકાય છે. હે ભવ્ય ! ગુરૂ શ્રદ્ધા ભકિતના બળે પણ મનના વિકલ્પ સંક૯પ નાશ પામે છે. જે મ આદરે તે માર્ગથી મનના વિકલ્પ સંકલ્પને નાશ કરી શકાય છે. હે ભવ્ય ! મનના વિકપ સંક૯પ નાશ કરવાથી અનંત સુખની લીલા પ્રગટ થાય છે. હે ભવ્ય ! મનના વિકલ્પ સંકલ્પથી આત્માનું સુખ અનુભવાતું નથી. મનના ઉપર વિર્ય
૩૦.
For Private And Personal Use Only