________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ર૩૧ મુનિવરના સુખને, ભી જરા પણ અનુભવ કરી શકતા નથી. લાભી ધનાદિક વ્યયના ભયથી દેવગુરૂની ભક્તિ કરી શકતો નથી. ચમડી છૂટે પણ દમડી ન છૂટે એવી લાભિજનના મનની વૃત્તિ હોય છે. આત્મસન્મુખ દષ્ટિ દેનારા એવા હે ભવ્ય, વીરચંદ્ર! શું વિશેષ કહું. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, જેવા પણ લાભના વશમાં પડયા છે. માટે સદાકાળ પુગલ વસ્તુ કે જે સિદ્ધ ભગવતેએ વમી માટે એઠભૂત છે તેના લાભમાં ફસાઈશ નહીં, સંતેષરૂપ અમૂલ્ય મંત્ર પ્રભાવે લાશને પ્રસંગે નાશ કરજે, દુનિયાના બોલવા ઉપર વિચાર કરીશ નહીં. ખરા અંતઃકરણથી એક ગુરૂ મહારાજની ભક્તિથી કૃપા મેળવી સંતોષવૃત્તિનું આત્મજ્ઞાનથી સેવન કરજે, આ પ્રમાણે સગુરૂ ઉપદેશ દેઈ માન રહ્યા, ત્યારે વિરચંદ્ર ભકતે તથાતુ તથાસ્તુ એમ કહી ઉપદેશ વધાવી લીધો શ્રી સદ્દગુરૂને વિધિપૂર્વક વંદન કહેવા લાગ્યું કે, હે શ્રી સદ્ગુરૂ આજથી હું લાભ વૃત્તિને સંતોષવડે નાશ કરવા પ્રયત્ન કરાંશ, આપશ્રીને સદુપદેશ શિરપર ચઢાવું છું આપની કૃપાથી મારામાં સંતોષ ગુણ ખીલી નીકળશે, “ગુરૂદી ગુરૂદેવતા, ગુણવણ ઘેર અંધકાર,” ગુરૂદીપક સમાન છે, અને ગુરૂ દેવતા છે, શ્રી સશુરૂની કૃપાથી આત્મ સ્વરૂપ રમણતામાં લોભરૂપ અપાય છે તેને ઉપગ બળે નાશ કરીશ એમ કહી વંદી વીરચંદ્ર પોતાના વ્યવહારથી મનાયેલા સ્વસ્થાનકે ગયા,
શ્રી સદ્ગુરૂને વંદન કરવા “જાગૃતિચંદ્ર” નામના ભવ્ય આવ્યા, શ્રી સદ્દગુરૂને વિધિપૂર્વક વંદન કરી સન્મુખ યથાયોગ્ય બેસીને વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, હે સદ્દગુરૂ, મારા મનમાં અનેક પ્રકારના વિકલપ સંક૯પ થાય છે. દુનિયાદારીના વ્યવહારમાં હું મેટે કહેવાઉ છું. પણ હૃદયથી હું તેમ નથી. કારણ કે, હૃદયમાં અનેક પ્રકારના પાપના વિચારો જોશભેર થયા કરે છે, એક ઘડીમાં તે મનમાં હજારો વિચારો ઉપજે છે અને વિનાશ પામે છે. સંસારની ઉપાધિથી હું કંટાળી ગયે છું. મારા હૃદયમાં અશુભ
For Private And Personal Use Only