________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ:
૨૨૦ તેની ઈચ્છા તૃષ્ણાથી જરા માત્ર સુખ થવાનું નથી. ભ! તમે સમજી શકે. જેટલી ઉપાધિ તેટલું દુઃખ છે. ઈચ્છા તૃષ્ણાના ચેગે ઉપાધિરૂપવિષ્ટામાં જીવ કીડા સમાન થઈ રાચે છે માચે છે. પણ જરા માત્ર સુખ પામી શકતું નથી. પર વસ્તુમાં સુખની લાલચથી છવ કુટાય છે. આત્મા સ્વસ્વરૂપ સમજે છે ત્યારે સંતોષ પામે છે. હે ભવ્ય છે ! આત્મા જ્ઞાનદર્શન ચારિત્ર આનંદ રૂદ્ધિ વાળે છે. તેની શોધ કરો. આત્મામાં ખરેખર સુખ છે. ઈત્યાદિ કપિલને ઉપદેશ સાંભળી પાંચસે ચેર જ્ઞાન પામ્યા અને વૈરાગ્યવંત થઈ કપિલ કેવલીની પાસે દીક્ષા અંગીકાર કરી. હે ભવ્ય વીરચંદ્ર! આ કપિલ કેવલિનું ચરિત્ર સાંભળી સર્વ પદાર્થીની ઈચ્છાથી વિરામ થવું ઘટે છે. હે ભવ્ય ! જે જીવ લેભને ત્યાગ કરે છે તેના આગળ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ હાથ જોડી ઉભી રહે છે. તેને ત્યાગ કરે છે તેના અસરાઓ ગુણ ગાવે છે. દેવતાઓ નમસ્કાર કરે છે. લોભના નાશથી મેહનીય કર્મને નાશ થાય છે. લેભના ક્ષાયિક ભાવે નાશથી કપિલ કેવલિની પિઠે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિશેષ શું કહું હે ભવ્ય વરચંદ્ર! લેભના ઉદય જીવથી સ્ત્ર અને પર ઘાત કરે છે જેમ જેમ લેભના વિચારો થાય છે તેમ તેમ આત્માની જ્ઞાનાદિશક્તિ ચેનું આચ્છાદન થાય છે. લાભથી સર્વ પાપસ્થાનક સમુખ જીવ થઈ શકે છે. પુત્ર લાભ, ધન લાભ, વ્યાપાર લાભ, કીર્તિ લોભ, રાજ્ય લાભ આદિ લાભના અનેક ભેદ થાય છે. લારૂપી બળતા
અગ્નિને શમાવવા સંતેષરૂપ પુષ્પરાવર્તમેઘને ધારણ કરજે. હે ભવ્ય! લાભની વૃત્તિ નાશ પામતાં મનના વિકપ સંકલ્પને નાશ થશે. લાભના અધ્યવસાયોને જીતવા સદાકાળ પ્રયત્ન કરવો જોઈએ, ક્ષણે ક્ષણે સંતોષના વિચારે પ્રગટાવાથી લાભના વિચારે નાશ પામે છે. લોભને વેગ બળવાન હોય અને સંતોષને વિચાર મંદ હોય તે લાભની વૃત્તિ વિજય પામે છે. માટે સંતેષના વિચારો વિશેષતઃ હૃદયમાં પ્રગટાવવા, સંતોષી કરતાં લેભી મનુષ્ય કંઈ
For Private And Personal Use Only