________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
શ્રી પરમાત્મ ખ્યાતિ:
દુઃખ ભોગવે છે. અનાદિકાળથી જીવ અશુદ્ધ પરિણતિયાગે પોતાનુ સ્વરૂપ ભૂલી ગયા છે. પરવસ્તુને પોતાની માની બેઠા છે. દુનિયામાં સ્નેહના પાશથી જીવ અધાયેા છે. માટે વિવેકી જીવ સ્નેહ કરનારાઓ ઉપર પણ સ્નેહ ન કરે. એમ કરતાં જીવ આ લાકથી અને પરલેાકના બંધનથી છૂટે છે. સંસારને ક્ષણિક સ’બધ ત્યાગ કરવા જોઇએ. આત્મા જ પેાતાના સ્વપના અજ્ઞાનથી ચેારાશી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરે છે. આત્મા પોતે કર્મ કરીને શુભ વા અશુભ અવતાર ધારણ કરે છે, આત્મા માયાના વશમાં અધ અની ચારી હિંસા વિગેરે અઘાર પાપ કર્મ કરેછે પણ તેનાં ફળ તેને ભાગવવાં પડશે. કરેલાં કર્મ ભેાગળ્યા વિના ટકા થવાનેા નથી, આત્માર્થી જીવ પાપનાં કૃત્યો ત્યાગ કરીને શ્રમણ ખની પાઁચ મહાવ્રત પાળે છે અને જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી મુક્તિપદ પામે છે. જ્યારથી સમજવામાં આવે ત્યારથી પાપ હેતુઓના ત્યાગ કરવા જોઇએ. પાપની આજીવિકાથી પેટ ભરીને અંતે પાપથી દુઃખી થવું પડે છે. મનુષ્ય ભવમાં મુક્તિ મળી શકે છે પુનઃ પુન: મનુષ્ય જન્મ મળનાર નથી. તેમજ ગયા સમય પાઠે! આવનાર નથી, માટે અસાર સ`સારમાં સયમ માર્ગ સાર જાણી આત્મ શક્તિયાના વિકાશ કરવા જોઇએ. વિષાના કીડાની પેઠે અન્નજીવન ગાળવાથી આત્મહિત થઈ શકતું નથી, જીવા ચેતે, ચેતેા, કાયા વાણી અને મનથી તમારૂ સ્વરૂપ ન્યારૂ છે. તમેા આત્માએ છે. જડ વસ્તુથી ન્યારા છે, શા માટે જડ વસ્તુને પેાતાની માની મકલાએ છે. આ જગમાં આશા તૃષ્ણાના ચેાગે જીવ અનેક જીવાને પ્રાણ વિનાશે છે. અહે સ'સારમાં પરિભ્રમણનું કારણ આશાતૃષ્ણા છે. જીવા તમે નિશ્ચય જાણશે! કે, જડ વસ્તુએમાં સુખ નથી. જડ વસ્તુઓમાં સુખ માની ઠગાઓ છે. પાતાની ભૂલથી દુઃખી થાઓ છે. જડ વસ્તુને ધર્મ તે કદી આત્માના થવાના નથી. માટે પરવસ્તુમાં શા માટે લલચા છે, માજીગરની માજી સમાન સસારના પદાર્થેા છે,
For Private And Personal Use Only