________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
ત્યારે પશ્ચાત્ શું કરવું. શું ત્યારે હજાર સુવર્ણ માગું. તેટલા પણ ખરેખર ખુટી જાય. શું ત્યારે એક લક્ષ સુવર્ણ ટંક માગું. ભલે તેટલાથી આજીવિકા ચાલે પણ પુત્ર થાય તે પરણાવ પડે. ગાડી, ઘોડા, બાગ, વિગેરેના ખર્ચમાં લાખ સેનયા પણ પૂર્ણ થઈ જાય. શું ત્યારે કરોડ સેનિયા માગું. કરોડ સેનિયાથી પણ જોઈતી સાહિબી જોગવી શકાય નહીં. શું ત્યારે રાજ્ય માગું. અરે શું મારી રાજયથી પણ ઈચ્છા પૂર્ણ થતી નથી! હું કેટલા ધનને માટે આવ્યું હતું. “જહાલાહે તરાહે લાહાલો પવઢુઈ, માસઠું કયંકજજે, કેડિએવિન નિષ્ક્રિઈ.” અરે હું શું માગવા તૈયાર થયે છું. અરે તૃષ્ણને કંઈ છેડો છે? ધિકાર પડે તૃષ્ણને એમ વિચારી સ્વહસ્તે મસ્તકને લોન્ચ કરી સાધુ થયે.
कापेल साधु. દેવતાએ રજોહરણ વિગેરે સાધુને વેષ કપિલને આપ્યો. કપિલ દ્રવ્યથી અને ભાવથી યતિ થઈ રાજાની આગળ આવી ઉભો રહ્યો. રાજાએ કહ્યું, કપિલ વિચાર્યું. ત્યારે કપિલમુનિએ કહ્યું કે, જેમ લાભ તેમ લાભ છે લાભથી લાભ વૃદ્ધિ પામે છે. બે સેનૈિયા માટે કરેલું કાર્ય કેટીથી પણે પણ સરતું નથી. માટે હું તૃણાને ત્યાગ કરી સાધુ થો છું. રાજાએ કહ્યું તે સર્વ હ આપે, કપિલે કહ્યું તૃષ્ણને ત્યાગ કર્યો છે. ! કપિલે ત્યાંથી વિહાર કર્યો. છ માસ બાદ કપિલને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીમાં જતાં વચ્ચે બલભદ્ર વગેરે ચેર છે. તેમને બેધ મારાથી થશે એમ જાણે કપિલ ત્યાં ગયા. તે ચરેએ મુનિને દેખ્યા. અને કહ્યું કે હે મુનિ. તું નાચ કર. કપિલ કેવલીએ કહ્યું. કેઈ વગાડનાર નથી. ત્યારે તે પાંચશે ચાર તાલ કુટ્ટવા લાગ્યા. કપિલ ગાવા લાગ્યા.
कपिल केवली अने चोरोनी आगळ तेमनुं गान. અસ્થિર આ સંસાર છે. કર્મના ભેગે જીવ અનેક પ્રકારનાં
For Private And Personal Use Only