________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
શ્રી પરમાત્મ જ્યાતિ:
<
'
રાજાએ સારી આજીવિકા કરી આપી. કાશ્યપની યશા નામની બ્રાહ્મણી છે તેના ‘ કપિલ પુત્ર’ છે. કપિલ ખાલ છતાં કાર્યપ મરી ગયા. કાશ્યપના અધિકાર રાજાએ અન્યને આપ્યું. તે મસ્તકે છત્ર ધરાવીને ઘેાડા ઉપર બેસી નગરમાંથી નિકળ્યે. તેને દેખી યશા અત્યંત રાવા લાગી. કપિલે માતાને રૂદનનું કારણુ પુછ્યું'. યશાએ કહ્યું, હે વત્સ કપિલ તારા પિતા આવી રીતે ઘેાડાપર એસી નીકળતા હતા. કપિલે કહ્યું હું પણ ભરું તે તે સ્થિતિ મેળવી શકું, યશાએ કહ્યું, તેના ભયથી કેાઇ તને ભણાવી શકશે નહિ. માટે અત્રથી · શ્રાવસ્તી ’ નગરીમાં જા. ત્યાં તારા પિતાના મિત્ર ઇન્દ્રદત્ત તને ભણાવશે. કપિલ ૮ શ્રાવસ્તી ’ માં ગયા, ઈન્દ્રદત્તે પુછવાથી કપિલે સર્વ વૃત્તાંત કહ્યું. પોતાના મિત્રને પુત્ર હોવાથી ઇન્દ્રદત્ત સારી રીતે અભ્યાસ કરાવે છે પણ પોતાના ત્યાં જમાડી શકતા નથી. તેથી તેણે શાલિભદ્ર શેઠને પ્રાર્થના કરી કે આ વિદ્યાર્થિને ભાજન દેવું. તેની કૃપાથી કપિલ ચિંતા રહિત અભ્યાસ કરે છે, દૈવયેાગે શાલિભદ્ર શેઠની દાસી સાથે રાગ થયા. દાસીને ગર્ભ રહ્યા. દાસીએ કહ્યું કે તારાથી મારા પેટમાં ગર્ભ રહ્યા છે તેથી તું મારા સ્વામી થયા તેથી તું મારૂ પેષણ કર. કપિલને પોષણ કરવાની સુઝ પડી નહિ. દાસીએ કહ્યું કે, હું સ્વામી ! અત્ર ધન શેઠ વસે છે. તેને સવારમાં જે પ્રથમ આશીઃ આપે છે તેને તે એ સાનૈયા આપે છે. માટે પ્રભાતમાં વહેલા જઈ વધામણી ઘા. તેણીનું વચન સાંભળી અર્ધ રાત્રીએ ઉચે. રસ્તામાં }ાટવાળે પકડચે, રાજા આગળ લેઇ ગયા. રાજાના પુ છવાથી કપિલે સર્વ સત્ય વાત કહી. તેથી રાજા ખુશ થયા. અને કપિલને કહ્યું કે તારી ઇચ્છામાં આવે તે માગી લે. કપિલે કહ્યું, વિચાર કરીને માશું રાજાએ કહ્યું અશોક વાડીમાં જઇ વિચાર કર. कपिलनी इच्छा.
કપિલે વિચાર્યું કે, જો એ સેનયા માગીશ ા તેથી કઇ પુરૂ થવાનું નથી, શત સુવર્ણ માગું તે તે પણ પૂર્ણ થઈ જાય
For Private And Personal Use Only