________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિઃ
૫
<
જે જીવ લાભના અર્થે તપજપ શ્રુત્ત આત્મધર્મને હારી જાય છે તેને પાછળથી ઘણા પશ્ચાતાપ થાય છે. પણ પશ્ચાતાપથી કંઈ વળતું નથી. ક્ષણિક પદાથા કોઈના જગમાં થયા નથી અને કદી થવાના નથી. ત્યારે તે સંબધી કેમ લાભ કરવા જોઇએ. એશીઆ, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં અનેક સ્ત્રી પુરૂષù છે. Rsિ'સાના આરંભ આદિ પાપનાં સ્થાનકાને અનેક સ્ત્રી પુરૂષો લાભના લીધે સેવે છે. લાભના લીધે પરભવ સંમ`ધી કઈ પણ વિચાર કરતા નથી, લાભવૃત્તિ રાખવી તેજ વ્યર્થ ઠરે છે. હું ભવ્ય ! · વીરચંદ્ર' લાભ દ્વેષના નાશ કરવા માટે સતાષ મત્રને જાપ કરશે. જ્યારે જ્યારે મનનાં લાભના વિચારો થાય ત્યારે વિચાર જે કે મારી કઈ વસ્તુ છે કે જે માટે હુ લાભ કરૂ, માહ્યની વસ્તુઓથી કદી શાંતિ થઈ નથી અને થનાર નથી એમ વેગથી ભાવના કરજે. ક્ષણિક પદાથામાં મારાપણું કઈ નથી એમ વેગથી વિચારજે. લાભને જેટલા પ્રમાણમાં ઉદય થાય તેનાથી ત્રણ ચાર ગણા સંતેષની ભાવનાને વિચાર કરજે. સિકંદર બાદશાહે પરદેશ લૂટી ઘણું ધન ભેગું કર્યું પણ કંઇ સાથે ગયું નહિ તે હું ચેતન ! તારી સાથે શું તે જનાર છે. સર્વ વસ્તુને ત્યાગ કરી બેઠેલા મુનિવર્યા કેવું સુખ ભોગવે છે. માટે શાંત થા. શાંત થા. એમ પુનઃ પુનઃ મનમાં ભાવના કજે. પુદ્ગલ વસ્તુમાંથી મારાપણાની બુદ્ધિ ઘટી જતાં પરવસ્તુને લાભ થતા નથી. અને કદાપિ પ્રમત્તયેાગે તેમ મને છે તે પણુ લાંખા કાળ પર્યંત લાભના વિચાર રહેતા નથી. કપિલ મુનિએ પણ જ્યારે લાભને નાશ કર્યા ત્યારે આત્મિક સુખના ભોકતા અન્યા, હે ભવ્ય ! કપિલમુનિનુ` ચરિત્ર ઉપયેગી હાવાથી સક્ષિસપણે જણાવું છું.
ઋષિજ્ઞાન,
કાશાંબી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. ત્યાં ચતુદેશ વિદ્યામાં પાર'ગામી કાશ્યપ બ્રાહ્મણુ છે તે રાજાને પ્રિય છે.
૨૮
For Private And Personal Use Only