________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૨૩
સુધા કરતાં તૃષાથી બહુ પીડાતા હતા. તાપના ગે પશુ પ ખીઓ પણ શાંત થઇ શીત ક્ષેોને આશ્રય કરી રહ્યાં હતાં, તાપથી લૂ એવી વાતી હતી કે ગમે તેવા મનુષ્ય માં પડી જાય, મૂઢ કઠીયારે લાકડાની ભારી લઇ એક નાળા પાસે આવી ઝાડ તળે બેઠો, ત્યાં શીતળતા હતી, તે સમયે કઠિયારા મનમાં વિચાર કરે છે કે અા કેવી કર્મની ગતિ છે. મે પૂર્વભવમાં કેવાં કમ કયા હશે કે જેથી મારૂ મનુષ્ય જીવન આવા સંકટોથી પસાર થાય છે. રાજા, શેઠો આવા પ્રસ`ગે કેવી સ્થિતિમાં સુખ ભોગવે છે. મ્હારૂ કમ એવું છે કે વગડામાં ભટકયા વિના ગુજરાન પણ ચાલી શકે નહીં. મેં પૂર્વભવમાં તપશ્ચર્યા નહિ કરી હોય. સાધુને દાન દીધાં ન હેાય. તેથી મારી આવી સ્થિતિ થઈ હશે. એમ વિચાર કરે છે એવામાં તેની નજરે એક ગાળ માળ પત્થર દેખાયા. તેને રંગ મનહર હતા. તેણે તે ગાળ પત્થરાને હસ્તમાં લીધે. અને વિચાર કરે છે અàા અત્ર જલની વાવડી હોય તેા કેવું સારૂ, આટલુ' ચિતવતાં તુર્ત ત્યાં એક નિમલ જલથી ભરેલી વાવ અની ગઇ. તેમાંથી તેણે જલનુ‘પાન કરી તૃષાની નિવૃત્તિ કરી. મૂઢ કઠિયારે પુન: વિચાર કરે છે કે, અહે તૃષાતા શાંત પામી પણ ક્ષુધાતે શાંત થઇ નથી, અહો અત્રીશાં ભાજન તૈયાર ખાવાનાં અત્ર મળે તે કેવી પુણ્યની વાત એમ વિચાર કરે છે એટલામાં તે મિષ્ટાન્ન ભાજનના થાળ તેની આગળ દેખાયા, કડિયારે પેટ ભરીને ભાજન કર્યું. વળી કઢિયારે મનમાં ચિંતવ્યું કે અા અત્ર એક સુંદર માગ હોય તેા કેવા આનદની વાત એમ સકલ્પ કરે છે એટલામાં તેા ખાગ તૈયાર થઈ ગયા, સુંદર હવા આવવા લાગી. કઠિયારે ખૂબ આનંદ પામ્યા. વળી મનમાં સ'કલ્પ કર્યો કે, અહે! અત્ર દેવતાની અપ્સરાએ મારી પાસે આવી નાટક કરે તેા કેવા આનન્દ્વની વાત એમ ચિતવતાં અપ્સરાએ આવી અને નાટક કરવા લાગી. મૂઢ - ચારા અસરાએ સાથે સાગટામાજી રમવા લાગ્યું. આ સર્વ
For Private And Personal Use Only