________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
શ્રી પરમાત્મ જાતિઃ
નથી. સર્વ દુનિયા ઈચ્છાના આવેશમાં જ્યાં ત્યાં ફર્યા કરે છે. લેભથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે. લેભથી પ્રતિદિન મન નીચ વૃત્તિથી ઘસડાય છે, તેથી મનુષ્ય દુર્ગતિમાં પ્રવેશ કરે છે. સ્વયંભુરમણ સમુદ્રને કઈ પાર પામી શકે તે પણ તે ભરૂપસમુદ્રને પાર પામી શકતો નથી.
કેટલાક જ લેભના કારણથી તપશ્ચર્ય હારી જાય છે. કેટલાક જ લેભના કારણથી થતજ્ઞાન પામી શકતા નથી. કેટલાક છે લેભના કારણથી સલ્લુરૂની પાસે જઈ શકતા નથી. કેટલાક જ લાભના લીધે ધર્મ કિયા પ્રતિ લક્ષ આપી શકતા નથી. કેટલાક જીવો, લેભના પાસમાં ફસાઈ મૃગલાથી પેઠે મહા દુઃખ પામે છે. કેટલાક જી લોભના લીધે જિન પૂજા વિગેરે ધર્મ કૃત્યમાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કેટલાક જી. લભના લીધે “પૈસે મારો પરમેશ્વર” એમ માને છે. કેટલાક જ લેભના લીધે ઔદયિક ભાવમાં તલ્લીન રહે છે. કેટલાક છ લોભના લીધે ધર્મથી આજીવિકા ચલાવે છે. કેટલાક જી લોભના લીધે અત્તરમાં લક્ષ રાખતા નથી, હે ભવ્ય કોઈ કાગડે ઉડાડવા નિમિત્તે ચિંતામણિ રત્નને ફેંકી દે તે જેમ અધમ જડ પુરૂષ ગણાય છે તેમ જે જીવ લેભથી તપશુતને હારે છે. તે પણ જડ જાણો.
चिंतामणिरत्न फेंकी देनार मृढ. હે ભવ્ય વીરચંદ્ર. એકાગ્ર ચિત્તથી શ્રવણ કર, “માનસપુર” નામના નગરની અંદર પહેલાં એક “મૂઢ કઠિયારે રહેતું હતું. તેને એક “પ્રવૃત્તિ નામની સ્ત્રી હતી. “અભાગ્યઅસંતોષ” નામના બે નાના પુત્ર હતા. મૂઢ કઠિયારે લાકડાં વગડામાંથી લાવીને વેચી તેથી આજીવિકા ચલાવતું હતું, એક દિવસ વૈશાખ માસમાં ત્રણચાર ગાઉના છે. સાભ્રમતી નદીના કાંઠે વગડામાં લાકડાં લેવા ગયે, તે વખત મધ્યાન્હ કાળ હતે. સૂર્ય બહુ તપતો હતેશરીરમાંથી પરસે પુષ્કળ નીકળતો હતે
For Private And Personal Use Only