________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યાંત:
૨૨૨
નીચેનો. जीरेजी. ६
जीरे मारे कोइक लोभने हेत, तपश्रुत हारे जे जडा; जीरे मारे काग उडावण हेत, सुरमणि नाखे ते खडा. जीरे मारे लोभ तजे जे धीर, तस सवी संपति किंकरी; जीरेजी. जीरे मारे सुजश विलास सुशील, तससवि संपति किंकरी. जीरेजी. ७ ભાવાથે—લાભને અથાભ દોષ છે, લેાલની હદ નથી,
(
પાષનુ સ્થાનક લાભ છે. સર્વ ધર્મના નાશ કરનાર લેાભ છે. લાભથી કાઇએ સાચુ' સુખ લહ્યું નથી. · ગોધન, કુચિકણું, તિલક શેઠ' વિગેરે લેભના દોષથી દુઃખી થયા છે. લેાભથી એક પુત્ર પોતાના પિતાના નાશ કર્યા હતા લાભથી અદ્યાઉદ્દીન ખાદશાહે અઘાર કૃત્ય કર્યું હતું. લેાભથી એક શેઠે પોતાના ભાઈના નાશ કર્યા હતા. લાભથી જીવ ભવિષ્યકાળમાં ઉચ્ચ થઈ શકતા નથી. લોભથી નીચને પણ ઉચ્ચ પગે લાગે છે. લાભાંધ પુરૂષષ સારાં અને નારાં નૃત્યને પારખી શકતા નથી.
નિર્ધન છત્ર રાતની ઈચ્છા કરે છે, અને સા રૂપૈયાની પ્રાપ્તિ થતાં એક હજારની આશા ઉત્પન્ન થાય છે. અને હજાર મળતાં લાખના લાભ વધે છે. અને લાખ થતાં કેાટીશ્વર થવાને લાભ હૃદયમાં ઉત્પન્ન થાય છે. અને કૌટીશ્વર થતાં રાજ્ય રૂદ્ધિ મેળવવાના લાભ ઉત્પન્ન થાય છે. અને રાક્ષને ચક્રવર્તિપણું મેળવવાના લાભ વધે છે, અને ચત્રતિ દેવતાના સુખની ઇચ્છાકરે છે. સુર ઈન્દ્ર પત્રને લાભ કરે છે. મૂળમાં તે લાભ અલ્પ હોય છે પણ તે શરાવની પેઠે વૃદ્ધિ પામતા જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇચ્છાને આકાશની ઉપમા આપી છે. જેમ આકાશને અંત નથી તેમ ઈચ્છાનો પણ અંત નથી. જેમ લાકડાંથી અગ્નિ શાંત થતા નથી તેમ ઇચ્છા પણ કદી શાંત થતી નથી.ઈચ્છાના ઉંડા ધરા કઢી પૂરાયા નથી. અને પુરાશે પણ નહિ. શરીર વૃદ્ધ થાય છે પણ દચ્છા વૃદ્ધ થતી નથી. ઈચ્છાના વેગમાં અદ્યાર પાપ જીવ કરે છે. ભૈરવ અને શીકાતરી કેઈને વળગી હોય છે તા ઉતરે છે પણ ઇચ્છારૂપ ભૈરવ શીકેાતરી તા વળગેલી ઉતરતી
For Private And Personal Use Only