________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ:
અનેક પ્રકારે લડાઈ રાજાઓ કરે છે તેમાં પણ પ્રાયઃ લાભની મુખ્યતા સંભવે છે. લેભી પુરૂષ મૂર્ખ, દુર્જનના, પણ ગુણ ગાય છે. લોભના લીધે પ્રધાને સરખા પણ લાંચ લેઈ ન્યાય માર્ગને તિલાંજલિ આપે છે. લાભના ઉદયથી મનુષ્ય દેશદેશ ભટકે છે. રાત્રી અને દીવસ લેભના ઉદયથી હાયવરાળ કરે છે. હે ભવ્ય,
વીરચંદ્ર” લેભી મનુષ્ય સાર અને અસાર વસ્તુને નિર્ણય કરી શકતું નથી, ધળ જેવી વસ્તુ માટે પણ લેભી લડી પડે છે. શ્રાવકોએ સેંય જેવી અસાર વસ્તુ માટે પણ લેભવૃત્તિથી કલેશ કરે છે, લેભના ઉદયથી કેટલાક અજ્ઞ સાધુએ પુસ્તકના સંગ્રહમાં અન્ય સાથે કલેશ કરે છે. લેભના લીધે મનુષ્ય પ. તાની મર્યાદાને ત્યાગ કરે છે, વિશેષ શું કહું. લેભરૂપ અંધારામાં સત્ય આત્મ સ્વરૂપનું ભાન રહેતું નથી. અપ્રશસ્ય લેભ કરતાં પ્રશસ્ય લેભ સારો છે. અપ્રશસ્ય લેભમાંથી પ્રથમ પ્રશસ્ય લેભમાં આવવું જોઈએ, અને પ્રશસ્ય લેભને પણ નાશ થો જોઈએ, કેમે કરી ચઢાય છે. હે ભવ્ય, આત્મજ્ઞાનદશાથી જોતાં બાહ્ય વસ્તુને લેભ કરે એગ્ય લાગતું નથી. શ્રી ઉપાધ્યાય યશવિજ્યજી લોભનું વર્ણન નીચે પ્રમાણે કરે છે. जीरे मारे लोभ ते दोप अथोभ, पापस्थानक नवमुं कह्यु; जीरेजी. जीरे मारे सर्व विनाश- मूळ, एहथी केणे न सुख लहूं. जीरेजी ? जीरे मारे निर्धनने शत चाह, शत लहे सहस जोडीए। जीरेजी. जीरे मारे सहस लहे लख लोभ लख लाभे मन कोडीए.जीरेजी.२ जीरे मारे कोटीश्वर नृप रूधि, नृप चाहे चक्रीपणुं. जीरेजी. जीरे मारे चक्री चाहे सुरभोग,सुर चाहे सुरपति सुख घj.जीरेजी.३ जीरे मारे मूल लघुपणे लोभ, वाघे सरावपरे सहि; जोरेजी. जीरे मारे उत्तराध्ययन मजार, इच्छा आकाश समी कही जीरेजी. ४ जीरे मारे स्वयंभुरमण समुद्र, कोइक अवगाही शके जीरेजी. जीरे मारे ते पण लोभ समुद्र, पार न पामे मन थके. जीरेजी.५
For Private And Personal Use Only