________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૨૧
હૃદયમાં કેમ વાસ કરે છે. હે ભગવન, લેભની લાલચથી મારી શુદ્ધતા બુદ્ધતા હારી જાઉ છું, આપ જ્ઞાની છે તેથી તેભની સ્થિતિને નાશ થાય તેવે ઉપદેશ દેશેજી, શ્રી સદ્દગુરૂ કહે છે કે, હે ભવ્ય, “વીરચંદ્ર” લેભને નાશ કરવો દુર્લભ છે, પંચમ કાળમાં લેભના વેગે સાધુ સાધ્વી પણ પ્રમત્ત બની જાય છે. અને આત્માથી સાધુ સાધ્વીઓ લોભન દોષની પ્રતિક્રમણમાં આલેચના કરે છે. ચઉદરાજ લોકમાં લેભ વ્યાપી રહ્યો છે, લેભના ટેટા જ્યાં ત્યાં દેખવામાં આવે છે. લોભના માર્યા છે સમુદ્રગમન કરે છે. લોભના લીધે છતા પેસે પણ લોભી પુરૂષ હુખુ ખાય છે, લોભથી શંભુદત ચક્રવર્તિ સમુદ્રમાં પડી મરણ પામે, લેભથી સાગરદત્ત શેઠ સમુદ્રમાં પડી મરણ પામે. લેભથી રૂશીયા અને જાપાનની લડાઈમાં અનેક પુરૂષ મૃત્યુ પામ્યા. લેભથી મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પ કરે છે. લેથી ગુરૂને પણ છેતરવામાં આવે છે. કેટલાક અધમ પુરૂષ લેભથી દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્યનું પણ ભક્ષણ કરે છે. લેભના લીધે સિકંદર પાદશાહે હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરી અનેક મનુવ્યોનો નાશ કર્યો. લેભથી નવનંદ રાજાએ સોનાની નવ ડુંગરી સમુદ્રમાં કરી પણ અંતે તેમની થઈ નહિ. લેભથી મનુષ્ય પિતાના પિતાને ભાઈને અને પુત્રને પણ નાશ કરે છે. લેભથી મનુષ્ય અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. લોભથી મનુષ્ય કંજુસપણું ધારણ કરી કઈ સત્પાત્રમાં દાન આપી શકતા નથી લોભથી મનુષ્ય અનેક જીવોની હિંસા કરે છે. અનેક પ્રકારનું જ હું બેલે છે. લોભથી મનુષ્ય ચેરી કરે છે. લેભથી મિથુન સેવે છે. લેભના લીધે પરિગ્રહને ધારણ કરે છે. લેભથી વિશ્વાસઘાત કરે છે. લેભથી જુડા લેખો લખે છે. લોભથી હજારો જીવને નાશ થાય તેવાં યંત્ર તૈયાર કરે છે, હે ભવ્ય વીરચંદ્ર, આ જગતમાં દેવ અને દેવીઓમાં પણ લાભના લીધે શાંતિ નથી. પશુ અને પંખીઓમાં પણ લેભના લીધે લડાઈ થયા કરે છે. દુનિયામાં
For Private And Personal Use Only