________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
શ્રો પરમાત્મ ખ્યાતિ
ગામે ગયા. શેઠે પશ્ચાતાપ કર્યેા. રોટલા ખાધા પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે, અહે કપટનું પાપ મે કર્યું. અને માલપુઆ જમાઈ ખાઈ ગયા. મ્હારા ભાગ્યમાં હતું તેજ મળ્યુ અહે મારી કેવી ભૂલ થઇ. અહા મ્હારૂ હવે શું થશે. મે' વ્યાપારમાં ઘણી વખત કપટ કથા છે, કપટથી જૂઠુ ખેલવામાં ખાકી રાખ્યુ નથી અહે હુવે મારી શી ગતિ થશે. મે' કપટનું પાપકર્મ કર્યું છેતે મારેજ ભાગવવું પડશે, કહ્યુ છે કે
જ.
"
•
यथा गोषु सहश्रेषु वत्सो विन्दति मातरम् तथा पुराकृतं कर्म कर्तारमनुगच्छति ॥ १ ॥ कृतकर्म क्षयो नास्ति, कल, कोटीशतैरपि અવચમેન મોતાં, તં વર્ષ શુમાશુમં. ॥ ૨ ||
જેમ હજારી ગાયેામાં વત્સ પેાતાની માતા ગાયને આળખે છે. તે પ્રમાણે જન્મમાં કરેલાં કર્મ પણુ કરનારની પાછળ જાય છે. કરેલાં કમા ય થતા નથી. કરાડક૨ે પણ ભાગવાં પડે છે, પુણ્ય કર્મ કર્યું હોય તે પુણ્યનાં ફળ ભોગવવાં પડે છે અને પાપ કર્મ કર્યું હોય છે તે પાપનાં ફળ ભોગવવાં પડે છે. જેવા મનને! તીવ્ર વા મઢ અધ્યવસાય તેવા પ્રકારનાં કર્મ અધાય છે. મનાયેાગથી વિશેષઃ કર્મ બધાય છે, પ્રસન્નચદ્રરાજર્ષિની પેઠે કર્મ આંધી શકાય છે અને તેને નાશ પણ કરી શકાય છે. સવર તપથી કરેલ કર્મનો નાશ થાય છે. જીવરૂપ ઇશ્વર કર્મરૂપ સૃષ્ટિની લીલાને રાગદ્વેષ ચેાગે રચે છે અને તેને ભેકતા પણ અને છે. જીરૂપ ઇશ્વર આત્મસન્મુખ ઉપયેગકશામાં રહી અન્તરમાં ઉતરે છે ત્યારે બુદ્ધ ઉપયાગયાગે અત્તર અનન્તગુણરસૃષ્ટિ જે સત્તાએ રહી હોય છે તેને પ્રગટ કરે છે અને ખાદ્ય કર્મરૂપ સૃષ્ટિની નમ્રતા કરે છે. શેડ આ પ્રમાણે વિચારવા લાગ્યા કે, મારૂ જાણપણું ધૂળમાં નાખ્યું, કોઈ સાધુ મળે તો સ'સારની ઉપાધિ
For Private And Personal Use Only