________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યતિઃ
૨૧૩ સેવન કરવાથી આત્મા ઉચ્ચ કેટીમાં પ્રવેશ કરશે, પ્રથમ આત્મજ્ઞાન થાય ત્યારે અભિમાન જાય છે. માટે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સદ્ગુરૂના દાસના દાસ બનવું જોઈએ. સદ્દગુરૂના દાસને દાસ ભક્તિયેગે હદયની શુદ્ધિ કરે છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મજ્ઞાનને ઉપદેશ મારુષમાનુષ રૂષિની પેઠે ઘણી અસર કરે છે, આ પ્રમાણે શ્રી સદ્દગુરૂની વાણી સાંભળીને “જીવનચંદ્ર” બોલ્યા કે હે સશુરૂ, આપની સદુપદેશ વાણી હું હૃદયમાં ધારણ કરૂ છું. માનને ટાળવાને ક્ષણે ક્ષણે લઘુતાનું સેવન કરીશ, મારા આત્માથી ઉન્નતિ કરવાને માટે ઉત્સાહ ધરીશ, આપશ્રીનાં વચનોની અસર વીજળીની પેઠે મારા હૃદયમાં થઈ છે. સંસાર વ્યવહારમાં વર્તીને મારાથી બનશે તેમ અભિમાનને ટાળવા પ્રયત્ન કરીશ. આપને અપૂર્વ ઉપદેશ સદાકાળ આરાધ્ય છે, મને એમ લાગે છે કે અભિમાન હવેથી મારા હૃદયમાં લાંબા સમય પર્યત રહેશે નહીં, આપ મારા સદ્દગુરૂ છે, આપના બેધથી અભિમા. નરૂપ દોષ ટાળીશ, અને અન્તર પ્રદેશમાં ઉતરીશ, એમ કહી વંદન કરી જીવનચંદ્ર રથસ્થાનકે ગયે, ગુરૂવર્ય ધ્યાન કરે છે એવામાં વાડીલાલ નામના એક ભક્ત આવી બેહસ્તથી વંદન કરી શાંત રીતે બેસી રહ્ય, ગુરૂ ધ્યાન કરતા હતા તેથી સ્થિર રહ્યા, સુભકતો સશુરૂને ગ્ય સમયે વિધિપૂર્વક વંદન કરે છે. ગુરૂ આહાર પાણી વાપરે ત્યારે ગુરૂને વંદન કરવું નહીં. ગુરૂ કોઈ શિષ્યને તાડનાદિ શિક્ષા કરતા હોય ત્યારે અભુઠિયાના પાઠપૂર્વક વંદન કરવું એગ્ય નથી. તેમજ સ્વાધ્યાય કરતા હોય. નિદ્રા લેતા હોય. કંડિલ બેઠા હોય ઈત્યાદિ કાર્ય સમયે વંદન કરવું નહિ. બે હાથ જોડી “મસ્તકેન વજે (મધ્યએણે વંદામિ)” એ પાઠ ધીમા સ્વરથી કહીને ગ્રસ્થાને શાંત બેસવું, ગુરૂ મહારાજ ધ્યાન કરી રહ્યા છે, વાડીલાલે વિધિપૂર્વક ખમાસમણ દેઈ અભુઠિયના પાઠથી વંદન કર્યું. શ્રીસશુરૂએ કહ્યું કે, હે ભવ્ય, જે કંઈ ધર્મ સંબંધી પુછવું હોય તે સુખેથી પુછવું. વાડીલાલે
For Private And Personal Use Only