________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર
શ્રી પરમાત્મા તિઃ ગૃહાવાસમાં અનેક પ્રકારના સગામાં આવતાં અહંકારને ટાળવા પ્રયત્ન કરશે. હે ભવ્ય સદૂગુરૂને પણ તે બાબતથી સાવધાન થઈ વર્તવું પડે છે. કેટલાક લેકે અમારી પાસે આવીને કહે છે કે, તમે જ્ઞાનના અભિમાનમાં ચડ્યા છે એમ દેખાય છે કારણ કે અમે તમારી પાસે આવીએ છીએ તો પણ તમે અમારા સામું જોતા નથી, તેમનાં એવાં વચન સહન કરીને પ્રત્યુત્તરમાં હું બોધ દઉ છું કે, હે ભવ્ય ધર્મ કાર્યમાં ચિત્તવૃત્તિ લાગવાથી તમને ધર્મ લાભની આશીઃ દેઈ શક્યું નથી. તેથી મનમાં વિકલ્પ સંકલ્પ કરશે નહીં, સાધુ મહારાજને સર્વ જી સમાન છે. અત્તર દષ્ટિથી જોતાં કઈ વસ્તુથી અભિમાન ઉત્પન્ન થતું નથી. પોતાના સ્વરૂપમાં રમણતા કરતાં બાહ્ય સ્થિતિનું ભાન ભૂલી જવાથી ધર્મ લાભ ન દેવાય તે આક્ષેપ કરવો યોગ્ય નથી.એમ હું સમજાવું છું ત્યારે કેટલાક સગુણ ગ્રાહક જીવોના હૃદયમાં ઉપદેશની અસર થાય છે. હે ભવ્ય વિદ્યા મદથી અમારે ઘણું સંભાળવાનું રહે છે. હું પણ માનને નાશ કરવા અતર પ્રદેશમાં ઉતરૂ છું. અભ્યાસથી સારૂ થશે એમ માની પ્રવૃત્તિ કરૂ છું. બ હ્ય વરતુમાં પૂર્ણતા ભાસતી નથી. તેથી બાહ્ય વસ્તુગે આ ભિમાન, ઉપગદશાએ ઉત્પન્ન થતું નથી, દુનિયાં દીવાની છે છે કઈ કહે અને કઈ કંઈ કહે તે ઉપર લક્ષ્ય ન આપતાં હું તો મારા સ્વભાવમાં રમું છું, જગતમાં નિષ્કામ બુદ્ધિથી ધર્મ પદેશ આદિ ધર્મકૃત્યમાં પ્રવૃત્તિ કરતાં કેટલાક જ અભિમાની છે એવા આક્ષેપ કરે છે તે પણ હું જરા માત્ર ખેદ ધારતા નથી. જે મનમાં અભિમાન છે તે કોઈ નિરાભિમાની કહે તેથી શું થયું. તેમ જ જે નિરભિમાની છું તે કઈ અભિમાની કહે તેથી મારૂ કાંઈ જવાનું નથી, એમ ભાવના ભાવવાથી અને
તરમાં હું ઉપગે કરી અહંકારથી લેપાત નથી. તેમ હે ભવ્ય, તમો પણ પ્રવૃત્તિ કરશે. અભિમાન, અનુપયોગદશાએ મારામાં અને તમારામાં આવે એમ બનવાગ્ય છે તે પણ લઘુતાનું
For Private And Personal Use Only