________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શ્રી પરમાત્મ ચૈાતિ:
કરવે યુક્તિયુક્ત નથી. વળી હું ભાગ્ય ! સમજ્ગ્યા કે, માનથી ઘણા જીવા નરનિગોદમાં પડયા છે. માનર્થી ત્રિનયના નાશ થાય છે અને વિનય વિના વિદ્યાની પ્રાપ્તિ થતી નથી માટે માનની મન વચન અને કાયાથી સદાકાળ ત્યાગ કરવા.
मान त्याग करवानी कुंची.
હૈ ભવ્ય ! જીવનચંદ્ર. વિવેક દૃષ્ટિથી માનત્યાગ કુચી લક્ષમાં રાખશેા. જ્યારે કૈાઈ વિષયના મનમાં અહુકાર ઉત્પન્ન થાય તે સમયે ત્વરિત મનમાં લઘુતા ભાવવી. પૂર્વ પુરૂષોની આગળ હું હીસાબમાં નથી, એમ ભાવના ભાવવી. હજી હું સપૂર્ણ શુાને પ્રગટાવી શકયા નથી. વળી લઘુતાના બીજી રીતે અર્થ વિચારવા કે, જેમ કાદવથી ભરેલું તુંબડુ પાણીમાં નીચે જાય છે, અને જ્યારે હલકુ થાય છે ત્યારે તે જલ ઉપર આવે છે. તેમ મારા આત્મા છે તે તુંબડા સમાન છે તે માનરૂપ કાદવથી નીચ ગતિમાં જાય છે અને માનરૂપ કાદવને નાશ થતાં આત્મારૂપ તુંખડું. ઉચ્ચગતિમાં આવે છે. હું આત્મા આકાશની પેઠે છુ. હું પરવસ્તુને સંગી નથી. તેા પરસંગથી કેમ અહુંકાર કરૂ. પરવસ્તુથી હું કદી પરિપૂર્ણ થવાના નથી. પોતાની વસ્તુથી પરિ પૂર્ણ થવું તેજ મારે સ્વાભાવિક ધર્મ છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
જોશે. अपूर्ण: पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभावोऽयं, अगदद्भूत दायकः || १ ||
॥
પેાતાના જ્ઞાનદર્શન ચારિત્ર ગુણથી અપૂર્ણ છે એમ જે ભાવના ભાવે છે તે જ્ઞાનદર્શન ચારિત્ર સુખ આદિ અનંત ગુણાની પરિપૂર્ણતાને પામે છે. અને જે એમ ધારે છે કે હું તન ધન સત્તા કુંટુંબાદિથી પરિપૂર્ણ છું, પર જડ વસ્તુથી પૂર્ણ છું' એવી જડ ભાવની પૂષ્કૃતાને પેાતાની માને છે તે પાતાના સદ્ગુણૈાથી હીન થાય છે. માટે પૂર્ણાનન્દ જે આત્માના સ્વભાવ છે તે જગ
For Private And Personal Use Only