________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૨૦૯ પ્રસંગનુસાર કહેલી હિતશિક્ષાનું સમરણ કરજે. તે પ્રમાણે વર્તજે. આ પ્રમાણે સદુપદેશ સાંભળી ભવ્યચંદ્ર પિતાને ઘેર ગયે.
એક “જીવનચંદ્ર” નામના પુરૂષ શ્રી સશુરૂ મહારાજ પાસે વિનયથી વંદન કરી પુછવા લાગ્યા કે, હે ગુરૂમહારાજ મને ધનની ઠકુરાઈથી અહંકાર ઉત્પન્ન થાય છે. અન્યની મોટાઈ મને ખમાતી નથી. જ્ઞાતિમાં પણ મારું અપમાન કેઈ કરતું નથી. તેથી મને અભિમાન થાય છે કે મારા જેવા અન્ય કોઈ દુનિયામાં નથી. લક્ષ્મીની સત્તાને અહંકાર પ્રસંગ પામીને મારા હૃદયમાં ઉત્પન્ન થાય છે. માટે માનને નાશ થાય એવા સદુપાયો કૃપા કરી બતાવશે.
બુદ્ધિનાનિધાન એવા શ્રી સદગુરૂ પણ ભક્તની વિજ્ઞપ્તિ ધ્યાનમાં લેઈ બોલ્યા કે-હે ભ ય, જીવનચંદ્ર. પ્રથમ તો હદયમાં વિચારવું કે, આ જગત્ના પાર્થે ક્ષણિક છે. આયુષ્ય, લક્ષમી, સત્તા ચંચલ ક્ષણિક છે, દુનિયામાં કોઈ જડ પદાર્થ આત્માનો થયું નથી અને થવાનો નથી. રાજા રાવણ તથા કેરે જેવાનું અભિમાન પણ આ જગતમાં છાન્યું નથી.
ક્ષણભંગુર શરીર છે, પાણીના પરપિટાની પેઠે કાયાનો મહેલ અમર રહેવાને નથી. નાતજાત પણ આંખ મીંચાયા પછી પિતાની નથી, બાજીગરની બાજી સમાન દુનિયાના પદાર્થો છે, તેમાં છે અહંકાર કરે. હે ભવ્ય ! પાપને શિરદાર અહંકાર છે. પ્રજ્ઞામદ, તાપમદ, ગેત્રમદ, આજીવિકામદ આદિ આઠ માનના ભેદ છે તેથી આત્મરૂપ સૂર્યનું દર્શન થતું નથી. વિનય, શ્રુત, તપ વિગેરે સદ્ગણોને નાશ કરનાર માને છે. જડ વસ્તુ પિતાની નથી તે તે સંબંધી અહંકાર કરે તે પણ ઘટતું નથી. જ્ઞાનથી પણ અહંકાર કરવો ઘટત નથી. કારણ કે જ્ઞાન આમને સ્વાભાવિક ગુણ છે. કેવલજ્ઞાન પણ આત્માનું જ છે, પિતાની ઋદ્ધિ અનાદિકાળથી આત્મામાં હતી ત્યારે તે માટે કેમ મકલાવું જેઈએ. આત્માને ગુણ આત્મામાંથી પ્રગટ થાય તેમાં અભિમાન
૨૭
For Private And Personal Use Only